Ahmedabad/ મુસીબતોનો પર્યાય એટલે પોપ્યુલર બિલ્ડર, જાણો હવે કઇ નવી મુસિબતમાં ફસાયા?

પોપ્યુલર બિલ્ડર ની મુશ્કેલીઓ પૂરું થવાનું નામ જ નથી લઈ રહી. જેમાં ફરિયાદ ના પગલે વસ્ત્રાપુર પોલીસે કરી પોપ્યુલર બિલ્ડર અને SBR ના માલીક રમણ પટેલ ની ધરપકડ કરી છે.

Ahmedabad Gujarat
Electionn 29 મુસીબતોનો પર્યાય એટલે પોપ્યુલર બિલ્ડર, જાણો હવે કઇ નવી મુસિબતમાં ફસાયા?

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

પોપ્યુલર બિલ્ડર ની મુશ્કેલીઓ પૂરું થવાનું નામ જ નથી લઈ રહી. જેમાં ફરિયાદ ના પગલે વસ્ત્રાપુર પોલીસે કરી પોપ્યુલર બિલ્ડર અને SBR ના માલીક રમણ પટેલ ની ધરપકડ કરી છે.

Crime: જુહાપુરાનો માથાભારે ટપોરી બાબાખાન ફરી આવ્યો વિવાદમાં…

આ કેસમાં તમને બંને પુત્રોના નામ પણ સમેલ છે. એસ બી આર ફૂડ કોર્ટ ના મેનેજર ને પગાર ન ચુકવતા થયેલી ફરિયાદમાં પોલિસે રમણ પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં મોનાગ પટેલ અને પ્રિયાંક પટેલ વિરુદ્ધ પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. જેમાં 12 લાખ 30 હજાર પગાર ના ચુકવતા કરી હતી ફરિયાદ. ફૂડકોર્ટ ના મેનેજરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદ સંદર્ભેે રમણ પટેલ ની હાલ ધરપકડ કરવામાં આવી છે.

Crime: લીયાદનાં સરપંચનાં પુત્ર દ્વારા ગેરકાયદેસર ચલાવાતો રેતીનો વોશ પ્લાન્ટ ઝડપાયો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ