Crime/ જુહાપુરાનો માથાભારે ટપોરી બાબાખાન ફરી આવ્યો વિવાદમાં…

જુહાપુરામાં બાબા અને કે.કે નો ફરી આતંક જોવા મળ્યો છે. જામીન ઉપર છૂટયા બાદ ફરિયાદીને ધમકી આપવાની ઘટના સામે આવતા પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરી છે.

Ahmedabad Gujarat
Electionn 28 જુહાપુરાનો માથાભારે ટપોરી બાબાખાન ફરી આવ્યો વિવાદમાં...

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

જુહાપુરામાં બાબા અને કે.કે નો ફરી આતંક જોવા મળ્યો છે. જામીન ઉપર છૂટયા બાદ ફરિયાદીને ધમકી આપવાની ઘટના સામે આવતા પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરી છે.

Crime: સોલા સિવિલમાંથી કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઓક્સિજન પાઈપલાઈનની ચોરી

ઉલ્લેખનીય છે કે અગાઉનો મારામારીનો કેસ પાછો ખેંચી લેવા આરોપી બાસણ અને કે.કે. દ્વારા ધમકી આપવામાં આવી છે. તેવી ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં હાલ વેજલપુર પોલીસે ભોગ બનનાર તવાનાં માલિકની ફરિયાદ લઈને બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

Crime: શોચ ક્રિયા કરવા જેવી સામાન્ય બાબતમાં ચાર અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ