Not Set/ અમદાવાદ : નરોડા રિંગ રોડની સાંઈ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગાંધીના  ગુજરાતનાં દારૂ એ આમ બાબત થઇ ગઈ છે. આ કહેવાતી દારૂ બંધીને નામે ગુજરાતમાંથી રોજે લખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નરોડા રિંગ રોડ પાસે આવેલી સાંઈ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી પોલીસે 50 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો છે.  પોલીસ ને મળેલી બાતમી ને આધારે પોલીસે આ ગોડાઉન જડતી લીધી […]

Top Stories Ahmedabad Gujarat
1daru અમદાવાદ : નરોડા રિંગ રોડની સાંઈ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગાંધીના  ગુજરાતનાં દારૂ એ આમ બાબત થઇ ગઈ છે. આ કહેવાતી દારૂ બંધીને નામે ગુજરાતમાંથી રોજે લખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવે છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નરોડા રિંગ રોડ પાસે આવેલી સાંઈ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી પોલીસે 50 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો છે.  પોલીસ ને મળેલી બાતમી ને આધારે પોલીસે આ ગોડાઉન જડતી લીધી હતી અને તે દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.

પોલીસે બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં એક ગોડાઉનમાંથી ખાદ્ય તેલના ડબ્બાની પાછળ વિદેશી દારૂની 50 પેટી જપ્ત કરાઈ છે. મુદ્દામાલ સાથે પોલીસે સચિન બીજ નામની વ્યક્તિની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે સચિન બીજ અમદાવાદના મેઘાણીનગરમાં રહે છે અને દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.