Not Set/ અમદાવાદ  : બાળકોનું અપહરણ કરી ભીખ મંગાવતી ગેંગનો પર્દાફાશ

ગુજરાત  અને બહારના રાજ્યોમાં ઠીબાળકોને ઉઠાવીને તેમની પે થી ભીખ મંગવતી ગેંગ નો પર્દાફાશ  અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ ત્રણ આરોપીને જડપી પાડવામાં આવ્યા હતા. અને 10 થી વધુ બાળકોને આ ગેંગની ચૂંગાળ માઠી છોડાવવામાં તેમણે સફળતા મળી હતી. આ તમામ બાળકોના ડીએનએ રિપોર્ટ કઢાવવામાં આવ્યા […]

Top Stories Ahmedabad Gujarat
બચ્ચા ચોર અમદાવાદ  : બાળકોનું અપહરણ કરી ભીખ મંગાવતી ગેંગનો પર્દાફાશ

ગુજરાત  અને બહારના રાજ્યોમાં ઠીબાળકોને ઉઠાવીને તેમની પે થી ભીખ મંગવતી ગેંગ નો પર્દાફાશ  અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ ત્રણ આરોપીને જડપી પાડવામાં આવ્યા હતા. અને 10 થી વધુ બાળકોને આ ગેંગની ચૂંગાળ માઠી છોડાવવામાં તેમણે સફળતા મળી હતી.

આ તમામ બાળકોના ડીએનએ રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. જેમાં 4 બાળકોના ડીએનએ મેચ ન થતાં  સામે આવ્યું છે. જેમાં બે બાળકીઓનું સુરત થી અપહરણ કરીને તથા અન્ય એક ને પુનાથી અપહરણ કરીને લવાઈ હતી.

આ ગેંગની મૂક્યા સૂત્રધાર એવી આનંદી સલાટ અને તેના પુત્ર શિવમ સલાટની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને બંને ની પૂછપરછ ચાલી રહી છે. જેમાં ચોકાવનારા તથ્યો બહાર આવ્યા છે. શિવમ નજણાવ્યા અનુસાર, તે તેની માતા , તેનો ભાઈ અને સંપત મદ્રાસી ગુજરાતમાં જ્યાં પણ મેળો ભરતો હોય તેવા સ્થળે તથા સુરત જેવા રેલ્વે સ્ટેશન પર  રમકડાં વેચવાના બહાના હેઠળ જતાં હતા.

ત્યથી ભીખ માંગતા અથવા ગરીબ પરિવારના બાળકોને ટાર્ગેટ કરીને અપહરણ કરીને ઉપાડી લેતા હતા. ત્યથી તેમણે અમદાવાદ ખાતે તેમની માતા અને ભાઈના મકાન ખાતે રાખવામા આવતી હતી. પોલીસે જ્યારે રેડ પડી ત્યારે આનંદીએ તમામ બાળકો તેના  અને તેના પરિવાર નું હોવાનું જણાવ્યુ હતું. આથી પોલીસ ને શંકા ગઈ હતી , અને ત્મામાં બાળકોના ડીએનએ કરાવ્યા હતા. જેમ ચાર બાળકોના ડીએનએ મેચ ણ ખાતા આ ખુ અપહરણનું રેકેટ પોલીસ ને હાથ લાગ્યું હતું.

તેઓ બાળકોને હાથે પગે પાટા બાંધીને ભિખ મંગાવવાનું કૃત્ય કરાવતા હતા. તો ઘણી વાર બાળકોને ચોરી જેવા કામોમાં પણ સંડોવતા હતા. અને બાળક દ્વારા જો કામ કરવાનો વિરોધ કરવામાં આવે તો તેમણે ઢોર માર પણ મરવામાં આવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.