Not Set/ અમદાવાદ : મેટ્રો પ્રોજેકટની સાઇટ પર મોટા પાયે મચ્છરનું  બ્રિડિંગ  હાથ લાગ્યું

વરસાદ બાદ અમદાવાદ અને ગુરજાતમાં વકરેલા રોગચાળાને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મેટ્રો પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન સાઇટમા મોટા પાયે મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા. મોટા પ્ર્મનમાં મચ્છર્ણા બ્રિડિંગ હાથ લાગતા AMC આરોગી વિભાગ હરકતમાં આવ્યું હતું. અને મેટ્રો પ્રોજેકટસની 7 રુટ નું પણ ચેકિંગ હાથ ધરાયું […]

Top Stories Videos
jakir 1 અમદાવાદ : મેટ્રો પ્રોજેકટની સાઇટ પર મોટા પાયે મચ્છરનું  બ્રિડિંગ  હાથ લાગ્યું

વરસાદ બાદ અમદાવાદ અને ગુરજાતમાં વકરેલા રોગચાળાને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મેટ્રો પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન સાઇટમા મોટા પાયે મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા.

મોટા પ્ર્મનમાં મચ્છર્ણા બ્રિડિંગ હાથ લાગતા AMC આરોગી વિભાગ હરકતમાં આવ્યું હતું. અને મેટ્રો પ્રોજેકટસની 7 રુટ નું પણ ચેકિંગ હાથ ધરાયું હતું.

ભૂતકાળમાં પણ મેટ્રોની સાઇટ માંથી મોટા પ્રમાણમાં મચ્છરનું બ્રિડિંગ મળી આવ્યુ હતું અને AMC દ્વારા મોટી રકમ દંડ તરીકે વસૂલવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.