Not Set/ Video: દારૂના નશામાં પોલીસ સાથે મહિલાની દાદાગીરી, ગાડીમાંથી મહિલા પાસેથી મળ્યો દારૂ

અમદાવાદ, અમદાવાદમાં દારુના નશામાં પોલીસ સાથે ગેરવર્તણૂક કરતાં સીજીએસટીના આસિસ્ટન્ટ કમિશનરની નારોલ પોલીસે ધરપકડ કરી હતી.પોલીસે ગાડી રોકી તપાસ કરતાં તેમાંથી દારૂ મળી આવ્યો હતો.જેથી નારોલ ચેકપોસ્ટ પર પોલીસે ગાડી રોકી તપાસ કરી ત્યારે મહિલાએ દાદાગીરી કરીને બબાલ કરી હતી.આથી પોલીસે સરકારી કામમાં રુકાવટ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધી ધરપકડ કરી હતી.

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 251 Video: દારૂના નશામાં પોલીસ સાથે મહિલાની દાદાગીરી, ગાડીમાંથી મહિલા પાસેથી મળ્યો દારૂ

અમદાવાદ,

અમદાવાદમાં દારુના નશામાં પોલીસ સાથે ગેરવર્તણૂક કરતાં સીજીએસટીના આસિસ્ટન્ટ કમિશનરની નારોલ પોલીસે ધરપકડ કરી હતી.પોલીસે ગાડી રોકી તપાસ કરતાં તેમાંથી દારૂ મળી આવ્યો હતો.જેથી નારોલ ચેકપોસ્ટ પર પોલીસે ગાડી રોકી તપાસ કરી ત્યારે મહિલાએ દાદાગીરી કરીને બબાલ કરી હતી.આથી પોલીસે સરકારી કામમાં રુકાવટ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધી ધરપકડ કરી હતી.