Not Set/ શહેરમાં દબાણ દૂર કરવાનો રાઉન્ડ 2 શરૂ, AMCનું વલણ નિષ્ક્રિય સામે આવ્યું

અમદાવાદ, શહેરમાં દબાણ દૂર કરવાનો રાઉન્ડ 2 શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસ અને AMCની સંયુક્ત કામગીરી કરતા આજે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

Top Stories Ahmedabad
mantavya 306 શહેરમાં દબાણ દૂર કરવાનો રાઉન્ડ 2 શરૂ, AMCનું વલણ નિષ્ક્રિય સામે આવ્યું

અમદાવાદ,

શહેરમાં દબાણ દૂર કરવાનો રાઉન્ડ 2 શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસ અને AMCની સંયુક્ત કામગીરી કરતા આજે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.