Not Set/ અમદાવાદ: આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી

આજે દેશભરમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાઈ રહ્યો છે. બાળકીઓના કલ્યાણ અને તેમના અધિકારોના રક્ષણ માટે સંસ્થાઓને એકજૂથ કરવા માટે, દર વર્ષે 11 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તેના હેડક્વાર્ટર ખાતે બાલિકા સંમેલનનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ ખાતે પણ આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસના ઉપક્રમે સરખેજ કેળવણી મંડળ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને […]

Top Stories Ahmedabad Gujarat
girls અમદાવાદ: આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી

આજે દેશભરમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાઈ રહ્યો છે. બાળકીઓના કલ્યાણ અને તેમના અધિકારોના રક્ષણ માટે સંસ્થાઓને એકજૂથ કરવા માટે, દર વર્ષે 11 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તેના હેડક્વાર્ટર ખાતે બાલિકા સંમેલનનું આયોજન કરવામાં આવે છે.

અમદાવાદ ખાતે પણ આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસના ઉપક્રમે સરખેજ કેળવણી મંડળ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને બેટી બચાઓ અને બેટી પઢાઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાશે અને વિદ્યાર્થીઓ જમ્પિંગ જેક કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.