Gandhinagar News : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીએ ફરી ખેડૂતોની ચિંતા વધારી છે. આગાહી અનુસાર રાજ્યમાં 3,4 અને 5 ફેબ્રુઆરીએ માવઠું પડી શકે. માવઠાને કારણે શિયાળુ પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 3, 4 અને 5 ફેબ્રુઆરીએ કમોસમી માવઠું પડી શકે છે. આ માવઠાને કારણે શિયાળુ પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે. અંબાલાલ પટેલની આ આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ખેડૂતો હાલમાં શિયાળુ પાકની કાપણીની તૈયારી કરી રહ્યા છે. ત્યારે માવઠાના કારણે પાકને નુકસાન થશે તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડશે. અંબાલાલ પટેલની આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
આ પણ વાંચો: આગામી સમયમાં 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ, માવઠું ફરી આવી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે
આ પણ વાંચો: ગુજરાતમાં અનિયમિત બનતો વરસાદ અને નિયમિત થતું માવઠું
