Not Set/ ઉગતા સૂર્યના અધ્યયન સાથે સમાપ્ત થયું મહાપર્વ છઠ

ઉત્તર ભારતના લોકોમાં આસ્થાનું પર્વ છઠ પૂજા શુક્રવારે સવારે ઉગતા સૂર્યના અધ્યયન સાથે સમાપ્ત થયું હતું. છઠ પૂજાના ચોથા અને અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ પોતાના પરિવારજનો સાથે શુક્રવાર સવારે જુદા-જુદા નદીઓ તેમજ તળાવોના કિનારે પહોચ્યા હતા. તેઓએ પાણીમાં ઉભા રહીને ઉગતા સૂર્યને બીજું અધ્યયન કર્યું હતું. છઠ પૂજાના અંતિમ દિવસે ઉગતા સૂર્યનું અધ્યયન કરવાની પરંપરા છે. આ સાથે જ પૂજા અર્ચના બાદ […]

India Navratri 2022
when is Chhath Puja in 2017 ઉગતા સૂર્યના અધ્યયન સાથે સમાપ્ત થયું મહાપર્વ છઠ

ઉત્તર ભારતના લોકોમાં આસ્થાનું પર્વ છઠ પૂજા શુક્રવારે સવારે ઉગતા સૂર્યના અધ્યયન સાથે સમાપ્ત થયું હતું. છઠ પૂજાના ચોથા અને અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ પોતાના પરિવારજનો સાથે શુક્રવાર સવારે જુદા-જુદા નદીઓ તેમજ તળાવોના કિનારે પહોચ્યા હતા. તેઓએ પાણીમાં ઉભા રહીને ઉગતા સૂર્યને બીજું અધ્યયન કર્યું હતું.

download 23 1 ઉગતા સૂર્યના અધ્યયન સાથે સમાપ્ત થયું મહાપર્વ છઠ

છઠ પૂજાના અંતિમ દિવસે ઉગતા સૂર્યનું અધ્યયન કરવાની પરંપરા છે. આ સાથે જ પૂજા અર્ચના બાદ પ્રસાદ લઈને શ્રદ્ધાળુઓ પોતાના ઉપવાસની સમાપ્તિ કરે છે. મહત્વનું છે કે, 24 ઓકટોબરના રોજ સ્નાન અને પ્રસાદ આરોગીને શરુ થયેલું આ મહાપર્વ સપ્તમીના દિવસે ઉગતા સૂર્યના અધ્યયન સાથે સમાપ્ત થયું છે.