Not Set/ ‘Amphan’ ચક્રવાતી તોફાને લીધુ વિકરાળ સ્વરૂપ, PM મોદીએ આજે સાંજે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે ગૃહ મંત્રાલય અને એનડીએમએ સાથે ચક્રવાતી તોફાનની તૈયારી અંગે ચર્ચા કરશે. જણાવી દઇએ કે, હવામાન વિબાગ (IMD)અનુસાર બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાતી તોફાન એમ્ફાને અત્યંત ભયાનક રૂપ ધારણ કર્યુ છે, જ્યારે, ગૃહ મંત્રાલયે માહિતી આપી છે કે બુધવારે આ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશનાં દરિયાકાંઠે અથડાશે. આ […]

India
f0823170f89dc44aca1285a5e01e0f99 1 'Amphan' ચક્રવાતી તોફાને લીધુ વિકરાળ સ્વરૂપ, PM મોદીએ આજે સાંજે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે ગૃહ મંત્રાલય અને એનડીએમએ સાથે ચક્રવાતી તોફાનની તૈયારી અંગે ચર્ચા કરશે. જણાવી દઇએ કે, હવામાન વિબાગ (IMD)અનુસાર બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાતી તોફાન એમ્ફાને અત્યંત ભયાનક રૂપ ધારણ કર્યુ છે, જ્યારે, ગૃહ મંત્રાલયે માહિતી આપી છે કે બુધવારે આ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશનાં દરિયાકાંઠે અથડાશે. આ સમય દરમિયાન પવનની ગતિ 185 કિમી પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે.

f2141d2f50dcd9487cecf0891c0e87af 1 'Amphan' ચક્રવાતી તોફાને લીધુ વિકરાળ સ્વરૂપ, PM મોદીએ આજે સાંજે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક

આવી સ્થિતિમાં, આવનારો સમય ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે મોટો પડકારજનક બનવાનો છે. આ ચક્રવાતથી ઓડિશા ખરાબ રીતે પ્રભાવિત થવાનું છે. રાજ્ય સરકારે 11 લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડવાની તૈયારી કરી લીધી છે અને ઓડિશા અને બંગાળમાં રેડ એલર્ટ જારી કર્યુ છે.