Not Set/ અમરેલી : વિપક્ષ નેતા પરેશ ધાનાણીને કેમ ઝાડ કાપવાની ફરજ પડી…?

અમરેલીના આંકડિયા નજીક ભારે વરસાદ વરસ્યો છે. ચારે બાજુ જળ બંબાકાર જેવી પરિસ્થિતી છે. તેમાં ય ઘણી જગ્યાએ વૃક્ષો પાડવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદથી આંકડિયા નજીક મુખ્ય માર્ગ પર એક વૃક્ષ પડી ગયું હતું જેને લઈને ગામને જોડતો માર્ગ બંધ થઈ ગયો હતો. અને વાહન ચાલકોને અગવડતા પડી રહી હતી. જેને લઈ ને […]

Top Stories Gujarat Others

અમરેલીના આંકડિયા નજીક ભારે વરસાદ વરસ્યો છે. ચારે બાજુ જળ બંબાકાર જેવી પરિસ્થિતી છે. તેમાં ય ઘણી જગ્યાએ વૃક્ષો પાડવાની ઘટના સામે આવી છે.

ભારે વરસાદથી આંકડિયા નજીક મુખ્ય માર્ગ પર એક વૃક્ષ પડી ગયું હતું જેને લઈને ગામને જોડતો માર્ગ બંધ થઈ ગયો હતો. અને વાહન ચાલકોને અગવડતા પડી રહી હતી. જેને લઈ ને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કુહાડી વડે વૃક્ષનું કટીંગ કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આશરે એક કલાકની મહેનત બાદ વૃક્ષ હટાવાયું.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.