Surat/ સુરત મનપા આરોગ્ય વિભાગના કર્મચારીનો અંક્લેશ્વરની હોટલમાં કરીયો આપઘત

માથે દેવું વધી જતા વિનોદ નામના કર્મચારી આપ પગલું ભરિયું છે : પોલીસે આમામલે તપાસ શરૂ કરી છે

Gujarat Surat
A 84 સુરત મનપા આરોગ્ય વિભાગના કર્મચારીનો અંક્લેશ્વરની હોટલમાં કરીયો આપઘત

સુરત ના આરોગ્ય વિભંગમાં ફરજ બજર્વ કર્મચારી ને માથે દેવું વધી જતા આ કર્મચારીએ એસ્ક્લેસિવરની હોતાં અજઇને આપગટા કરી લેવાની ઘટના સમયે આવી છે જોકે આ ઘટનાને પગલાએ આ કર્મચારી ના પરિવાર સાથે મનપા આરોગ્ય વિભંગમાં શોકનું મોઉ ફરી વળ્યું છે.

સુરત માં સતત આપઘત ની ઘટના સામે આવી રહી છે જેમાં કોરોના મહામારી બાદ પોતાનો વેપર ઉધોગ બરાબ નહિ છતાં થવા પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ પડતા આવા લોકો અપઘટા કરી રહિયા હતા પણ માથે દેવું વધી જતા સુરત મનપા એક કર્મચારી આપઘાત કારિયાણી ઘટના સમયે વતા મનપા ના આરોગ્ય વભમ શોકનું મોજું ફરી વળ્યું છે સુરત ખાતે પરિવાર સાથે રહેતા અને આરોગ્ય વિભંગમાં ફરજ બજાવતા કર્મચારી વિનોદ ખેતરીયા હહેલા કેટલાક સમાંથી માનસિક ટેન્સનમાં ફરતા હાટ તેમને રૂપિયાની તકલીફ હોવાને લઈને રૂપિયા લીધા હતા ણ તે ભરપાઈ નહિ કરી શકતા તેમાં માટે મોટું દેવું થઇ ગયું હતું.

આ પણ વાંચો :  વડોદરામાં બાઈક ચોર ટોળકીનો આતંક

બીજું બાજુ રૂપિયા જની પાસથી લીધા હતા તે સતત રૂપિયાની ઉગરની કરતા હોવાને લઈને છેલ્લા લાંબા સામેથી માનસિક તન અનુભવતા હતા યત્રે બે દિવસ હેલ પોતાની નોકલરી પુરી કરી બીજા દિવસ માટે રાજા લઈને આ કર્મચારી સુરત ની ચાલી નીકળી અકલેસ્વર ના વાલિયા ચોકડી પાસે આવેલ હોટલ સન પ્લાઝામાં રૂમ ભાડે રાખ્યો હતો જોએક આ કર્મચારી રૂમમાં જઈને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો હોટલ સ્ટાફ દ્વારા રૂમ સર્વિસ માટે દરવાજો ખટખટાવા છતાં દરવાજો ના ખુલતા તો હોટલ મેનેજરને જાણ કરી હતી.

આ પણ વાંચો : સુરતમાં નવા કોરોના સ્ટ્રેને વધારી ચિંતા, મનપાએ લોકોને સાવચેત રહેવા કરી અપીલ

હોટલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને આ મામલે જાણકારી આપવામાં આવી હતી જોકે પોલીસ આવીને હોટલનો દરવાજો ખોલતા આ મનપા કર્મચારી મુત હાલતમાં માઇ આવતા પોલીસે આકર્મચારી મૃતદેહને પીએ માટે મોકલી આપી પરિવારને આ ઘટના ની જાણકારી આપી હતી જોકે પરિવારને જાણકારી આપતા પરિવારણ સભ્યના મોતના સમાચાર મળતાની સાથે પરિવાર સાથે આ કર્મચારી સાથે કામ કરતા કર્મચારી માં શોકમાં મોજું ફાડી વળ્યું હતું જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ સાહરુ કરી છે.