Not Set/ video: મોગર અમુલ ચોકલેટ પ્લાન્ટ પાસે થઈ ફાઈનાન્સરની હત્યા

આણંદ, આણંદમાં પૈસાની લેતીદેતી મામલે ફાઇનાન્સરની હત્યા થઇ. મોગર અમુલ ચોકલેટ પ્લાન્ટ પાસે હત્યા જ થઈ હતી. તીક્ષ્ણ હાત્યારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી જેના કારણે સમગ્ર વિસ્તાર અરેરાટી ફેલાઇ હતી. ફાઇનાન્સર મૂળ વાસદનો રહેવાસી હતો.. સુપર એક્સપ્રેસ હાઇવે પર મોગરમાં મોડી રાત્રે ગાડી  રોકીને હત્યા કરવામાં આવી હતી. નાણાની લેતી દેતીને ફાઇનાન્સરની હત્યા થઇ […]

Gujarat Others Videos

આણંદ,

આણંદમાં પૈસાની લેતીદેતી મામલે ફાઇનાન્સરની હત્યા થઇ. મોગર અમુલ ચોકલેટ પ્લાન્ટ પાસે હત્યા જ થઈ હતી. તીક્ષ્ણ હાત્યારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી જેના કારણે સમગ્ર વિસ્તાર અરેરાટી ફેલાઇ હતી.

ફાઇનાન્સર મૂળ વાસદનો રહેવાસી હતો.. સુપર એક્સપ્રેસ હાઇવે પર મોગરમાં મોડી રાત્રે ગાડી  રોકીને હત્યા કરવામાં આવી હતી. નાણાની લેતી દેતીને ફાઇનાન્સરની હત્યા થઇ હોવાનું આશંકા વ્યક્ત કરી છે. ફાઇનાન્સરના મૃતદેહને વાસદના સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો..પોલીસે હત્યા અંગે તપાસ હાથધરી હતી.