Not Set/ આણંદ : ઉમરેઠ –ભરાડા રોડ પર સ્કૂલ બસ પલટી

આણંદ જિલ્લાના ઉમરેઠ ભરાડા રોડ પર સ્કૂલ બસ પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. સદનસીબે બસમાં બાળકો ન હોવાથી મોટી દુર્ઘટના થતાં બચી ગયી છે. ઉમરેઠ ડાકોર માર્ગ પર આવેલી પુલાશ્રમ ઇન્ટરનેશનલ સ્કૂલની બસનું  સ્ટેયરીંગ લોક થઈ જતા બસે પલટી મારી હતી. જાણવા મળ્યા પ્રમાણે બસ ચાલકે સ્કૂલ પ્રશાસનને બસ રીપેરિંગ કરાવવા માટે વારંવાર […]

Top Stories Gujarat

આણંદ જિલ્લાના ઉમરેઠ ભરાડા રોડ પર સ્કૂલ બસ પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. સદનસીબે બસમાં બાળકો ન હોવાથી મોટી દુર્ઘટના થતાં બચી ગયી છે. ઉમરેઠ ડાકોર માર્ગ પર આવેલી પુલાશ્રમ ઇન્ટરનેશનલ સ્કૂલની બસનું  સ્ટેયરીંગ લોક થઈ જતા બસે પલટી મારી હતી. જાણવા મળ્યા પ્રમાણે બસ ચાલકે સ્કૂલ પ્રશાસનને બસ રીપેરિંગ કરાવવા માટે વારંવાર રજૂઆત કરી હતી.  પણ શાળા પ્રસાશન  વારંવાર આંખ આડા કાન કરી રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.