Rajkot Gamezone Tragedy/ રાજકોટ  ગેમઝોન અગ્નિકાંડ મામલામાં વધુ એક ખુલાસો

સ્ટ્રક્ચર બનાવવામાં મુખ્ય રોલ રાહુલ રાઠોડ હોવાનું સામે આવ્યું

Top Stories Gujarat Rajkot
Beginners guide to 2024 06 02T144908.485 રાજકોટ  ગેમઝોન અગ્નિકાંડ મામલામાં વધુ એક ખુલાસો

Rajkot News : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સ્ટ્રકચર બનાવવામાં મુખ્ય ભુમિકા ભજવનારા રાહુલ રાઠોડનું નામ સામે આવ્યું છે.ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા રાહુલ રાઠોડે અન્ય ત્રણ માણસો સાથે મળીને ગેમ ઝોનનું સ્ટ્રકચર ઉભુ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

તે સિવાય ગેમ ઝોનના સ્ટ્રકચરમાં એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ થયો હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે લોખંડ કરતા એલ્યુમિનિયમ સહેલાઈથી પીગળી જાય છે.

પોલીસ દ્વારા હાલમાં FSLના રિપોર્ટની જોવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં

આ પણ વાંચો: ગરમીની સિઝનમાં ગાંધીનગરમાં કોલેરાનો કહેર, આરોગ્ય વિભાગ થયું એલર્ટ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના