Not Set/ અરવલ્લી: ખેડૂતોની ના થઇ ઓનલાઈન નોંધણી, ખેડૂતોને જણાવ્યા વગર કરાયા ફોર્મ રદ

અરવલ્લી, અરવલ્લી જિલ્લાના ખેડૂતોને નાફેડ દ્રારા અન્યાય કરવામાં આવી રહયો હોવાથી ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહયો છે. મગફળીના વેચાણ માટે ગયેલા ખેડૂતોને જયાં ત્યાં રઞળપાટ કરવામાં આવી રહયો છે. ડોક્યુમેન્ટમાં રહેલી ભૂલના કારણે 2 હજાર ખેડૂતોના ફોમમાંથી 400 જેટલા  ફોર્મ રદ થતાં બાકીના ખેડૂતોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી ન હતી.ખેડૂતોને જાણ કર્યા વગર ફોર્મ […]

Top Stories Gujarat Others Videos
mantavyanews 16 અરવલ્લી: ખેડૂતોની ના થઇ ઓનલાઈન નોંધણી, ખેડૂતોને જણાવ્યા વગર કરાયા ફોર્મ રદ

અરવલ્લી,

અરવલ્લી જિલ્લાના ખેડૂતોને નાફેડ દ્રારા અન્યાય કરવામાં આવી રહયો હોવાથી ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહયો છે. મગફળીના વેચાણ માટે ગયેલા ખેડૂતોને જયાં ત્યાં રઞળપાટ કરવામાં આવી રહયો છે. ડોક્યુમેન્ટમાં રહેલી ભૂલના કારણે 2 હજાર ખેડૂતોના ફોમમાંથી 400 જેટલા  ફોર્મ રદ થતાં બાકીના ખેડૂતોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી ન હતી.ખેડૂતોને જાણ કર્યા વગર ફોર્મ રદ કરતા ખેડુતોમાં અસંતોષ જોવા મળી રહયો છે.