Not Set/ દહેગામ: ગાંજો લાવતા અને સાધુ સંતોને આપતા, SOGએ આરોપીઓને ઝડપી પાડ્યા

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના દહેગામમાંથી 6 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો.. એસ.ઓ.જી પોલીસેએ નહેરુ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો..આઇ ટેન ગાડીમાં દહેગામનના એક દંપતી દ્વારા આ જથ્થો લાવવામાં આવતો હતો..આ દંપતી સુરતથી ગાંજો  લાવતા હતા અને સાધુ સંતોને આપતા હતા..એસ.ઓ.જી પોલીસને આ બનાવ અંગેની જાણ થતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથધરી  છે.

Top Stories Gujarat Videos
mantavyanews 17 દહેગામ: ગાંજો લાવતા અને સાધુ સંતોને આપતા, SOGએ આરોપીઓને ઝડપી પાડ્યા

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લાના દહેગામમાંથી 6 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો.. એસ.ઓ.જી પોલીસેએ નહેરુ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો..આઇ ટેન ગાડીમાં દહેગામનના એક દંપતી દ્વારા આ જથ્થો લાવવામાં આવતો હતો..આ દંપતી સુરતથી ગાંજો  લાવતા હતા અને સાધુ સંતોને આપતા હતા..એસ.ઓ.જી પોલીસને આ બનાવ અંગેની જાણ થતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથધરી  છે.