Not Set/ વાપીમાં કપચી ભરેલ ટ્રક પુલ પરથી પલ્ટી મારી

વાપી, વાપીમાં કપચી ભરેલ ટ્રક પુલ પરથી પલ્ટી મારી હતી. જેને લઇને અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના વાપીના છરવાડા ગામની ઘટના છે. આ ટ્રક ભીલખાડી પર બનાવેલ પુલ પરથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન ટ્રક ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પુલ પરથી  નીચે પલ્ટી મારી […]

Gujarat Others Trending Videos
mantavyanews 15 વાપીમાં કપચી ભરેલ ટ્રક પુલ પરથી પલ્ટી મારી

વાપી,

વાપીમાં કપચી ભરેલ ટ્રક પુલ પરથી પલ્ટી મારી હતી. જેને લઇને અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના વાપીના છરવાડા ગામની ઘટના છે. આ ટ્રક ભીલખાડી પર બનાવેલ પુલ પરથી પસાર થઇ રહી હતી.

આ દરમિયાન ટ્રક ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પુલ પરથી  નીચે પલ્ટી મારી હતી. આ ઘટનામાં ટ્રક ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.

ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ ટ્રક ડ્રાઇવર કન્સ્ટ્રકશનનું કામ ચાલતું હોવાથી કપચી લઇને જઇ રહ્યો હતો. આ દરમિયાન આ ઘટના ઘટી હતી.