Not Set/ અરવલ્લી જિલ્લામાં ચારે કોર છવાયું ગાઢ ધુમ્મસ, વાહન ચાલકો થયા પરેશાન

અરવલ્લી, અરવલ્લીમાં  વહેલી સવારથી જ ધુમ્મસ છવાઇ ગયું છે. ચો તરફ આ ધુમ્મસ છવાઇ જતાં ઠંડીના ચમકારમાં વધારો જોવા મળી રહ્યો છે. વાહનચાલકોને પણ અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. મહત્વનું છે કે, ધુમ્મસને કારણે ઘઉં, ચણા અને દિવેલાના પાકને નુકસાન થવાની ભિતી પણ દેખાઇ રહી છે. તેમજ લોકોને રોગચાળો વકરે તેની પણ બીક લાગી […]

Gujarat Others Videos
mantavya 374 અરવલ્લી જિલ્લામાં ચારે કોર છવાયું ગાઢ ધુમ્મસ, વાહન ચાલકો થયા પરેશાન

અરવલ્લી,

અરવલ્લીમાં  વહેલી સવારથી જ ધુમ્મસ છવાઇ ગયું છે. ચો તરફ આ ધુમ્મસ છવાઇ જતાં ઠંડીના ચમકારમાં વધારો જોવા મળી રહ્યો છે. વાહનચાલકોને પણ અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. મહત્વનું છે કે, ધુમ્મસને કારણે ઘઉં, ચણા અને દિવેલાના પાકને નુકસાન થવાની ભિતી પણ દેખાઇ રહી છે. તેમજ લોકોને રોગચાળો વકરે તેની પણ બીક લાગી રહી છે.