Not Set/ વિરાટ કોહલી સિંગર અર્જિત નો ‘જબરો ફેન’ કહી ટ્વિટ કર્યું

વિરાટ કોહલી પ્લેબેક સિંગર અર્જિત સિહના બહુ મોટા પ્રશંસક છે. તાજેતરમાં જ તેઓ તેમના પ્રિય સિંગરને મળ્યાં હતાં. કોહલીએ મંગળવારે ટ્વિટર પર આ મુલાકાતનો ફોટો પણ શેર કર્યો છે. કોહલીએ લખ્યું કે “ મારા માટે પ્રશંસક કલાકારેને મળવા માટેનો એક ક્ષણ”. અર્જિત બહુ સારા વ્યક્તિ છે. તેના અવાજની જેમ મારી તરફથી તેમને શ્રેષ્ઠ શુભેચ્છાઓ. ખેલાડીઓની આ […]

Entertainment
virat kohli and arijit વિરાટ કોહલી સિંગર અર્જિત નો ‘જબરો ફેન’ કહી ટ્વિટ કર્યું

વિરાટ કોહલી પ્લેબેક સિંગર અર્જિત સિહના બહુ મોટા પ્રશંસક છે. તાજેતરમાં જ તેઓ તેમના પ્રિય સિંગરને મળ્યાં હતાં. કોહલીએ મંગળવારે ટ્વિટર પર આ મુલાકાતનો ફોટો પણ શેર કર્યો છે.

કોહલીએ લખ્યું કે “ મારા માટે પ્રશંસક કલાકારેને મળવા માટેનો એક ક્ષણ”. અર્જિત બહુ સારા વ્યક્તિ છે. તેના અવાજની જેમ મારી તરફથી તેમને શ્રેષ્ઠ શુભેચ્છાઓ.

ખેલાડીઓની આ ફૂટબોલ મેચ ફિલ્મોના એક્ટર્સો જોડે થયો હતો. જેમાં રણબીર કપૂર, અભિષેક બચ્ચન, ડીનો મોર્યા અને શુજીત સરકાર પણ સામેલ થયા હતા.

આ મેચમાં ખેલાડીઓ તરફથી મહેન્દ્ર સિંહ ધોનીને ૨ ગોલ માર્યા હતા.તે પછી વિરાટ કોહલી ૧ ગોલ માર્યો હતો.ભારત ભૂતપૂર્વ ઓપનર ક્રીશ્નામાચારી, પુત્ર અનિરુધ્ધ અને શ્રીકાંત પણ બે ગોલ નોધાવ્યા હતા.