Not Set/ કેરલમાં આતંકવાદી હુમલાની સૈન્યની ચેતવણી, હાઇ એલર્ટ જાહેર

સેના અને ઇન્ટેલીજન્સ એજન્સી દ્વારા કેરલમાં આતંકી હુમલાની સંભાવનાં જોવામાં આવી રહી હોવાનાં નિર્દેશન કેરલ પોલીસને આપવામાં આવ્યા છે. સેન્યાની આતંકી હુમલાની આશંકાની આપવામાં આવેલી ચેતાવણીનાં પગલે કેરલનાં પોલીસ મહાનિદેશક – GDP. લોકનાથ બેહેરા દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યભરમાં પોલીસને જાહેર સ્થળોએ સુરક્ષા વ્યાવસ્તા જાળવવા નિર્દેશ આપવામાં આવ્યો છે. કેરલ પોલીસને સેના […]

India
High Alert કેરલમાં આતંકવાદી હુમલાની સૈન્યની ચેતવણી, હાઇ એલર્ટ જાહેર

સેના અને ઇન્ટેલીજન્સ એજન્સી દ્વારા કેરલમાં આતંકી હુમલાની સંભાવનાં જોવામાં આવી રહી હોવાનાં નિર્દેશન કેરલ પોલીસને આપવામાં આવ્યા છે. સેન્યાની આતંકી હુમલાની આશંકાની આપવામાં આવેલી ચેતાવણીનાં પગલે કેરલનાં પોલીસ મહાનિદેશક – GDP. લોકનાથ બેહેરા દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યભરમાં પોલીસને જાહેર સ્થળોએ સુરક્ષા વ્યાવસ્તા જાળવવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

High Alert.jpg1 કેરલમાં આતંકવાદી હુમલાની સૈન્યની ચેતવણી, હાઇ એલર્ટ જાહેર

કેરલ પોલીસને સેના દ્વારા આગાહ કરવામાં આવતા, પોલીસ દ્વારા ઠેરઠેર ચેકીંગ હાથ ધરી સુરક્ષાનાં પુખ્તા ઇન્તઝામ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે સેના દ્વારા પૂર્વે પણ કરેલ અને તામિલનાડુમાં પાકિસ્તાન પ્રેરીત આતંકીઓ દ્વારા ઘુસણખોરી કરી કઇક માટું કરવાની વકી માં હોવાની ચેતાવણી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.