Gujarat News/ ભાવનગના ગંગાજળિયા વિસ્તારમાં સ્કૂલ જતી વિદ્યાર્થિનો બાઇક પર પીછો કરતો યુવક ઞડપાયો

ગંગાજળિયા પોલીસ મથકમાં નોંધાયેલી છેડતીની ફરિયાદમાં આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં દબોચ્યો.

Gujarat Trending
test-and-t-20-together-in-cricket

ભાવનગના ગંગાજળિયા વિસ્તારમાં આવારનવાર છેડતીની ઘટનાઓ બનતી હોય છે. ત્યાજ જ હવે ભાવનગરમા સભ્ય સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરમા ગંગાજળિયા પોલિસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. જ્યા કપરા વિસ્તારમાં રહેતા રાહુલ મકવાણા નામના યુવકે એક વિદ્યાર્થીની સાથે છેડતી કરાઈ છે.

ઇન્સ્ટાગ્રામ પર ખોટું આઈડી બનાવી બદનામ કરતો હતો
વિદ્યાર્થિનું કહેવું છે કે, તે જ્યારે શાળાએ જતી હોય છે ત્યારે રાહુલ મકવાણા તેણીનુ બાઇક પર પીછો કરતો હોય છે. અને ઇન્સ્ટાગ્રામ પર ખોટું આઈડી બનાવી બદનામ કરતો હતો. આ દરમિયાન વિદ્યાર્થિનીના પરિવારજનો દ્વારા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી અને FIR થયા બાદ તેવો વિદ્યાર્થીની અને પરિવારજનોને ધમકી પણ આપતો હતો. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં આરોપીને દબોચ્યો. આરોપી સામે પોક્સો ઍક્ટ હેઠળ કરાઈ કાર્યવાહી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Ahmedabad News/વટવા GIDCમાં 17 વર્ષની સગીરાની છેડતી, પેટ્રોલ પંપ મેનેજરની કરાઇ ધરપકડ

આ પણ વાંચો: Surat News/સુરતના કાપોદ્રામાં સગીરાની છેડતી,ચપ્પાની અણીએ કર્યું અપહરણ

આ પણ વાંચો: Mahesana News/મહેસાણામાં યુવાનોને પણ શરમાવતો આધેડનો રંગીન મિજાજ! સગીરાની કરી છેડતી