Not Set/ ભારતીય અર્થવ્યવસ્થાનો ઝડપી વિકાસ થઇ રહ્યો છે, રોકડનું સ્થાન ડિજીટલે લીધુંઃ અરૂણ જેટલી

નવી દિલ્લીઃ નાણાંમંત્રી અરૂણ જેટલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થાનો ઝડપી વિકાસ  થઇ રહ્યો છે. વિશ્વમાં ભારતની અર્થવ્યવસ્થાને અલગ નજરથી જોવામાં આવે છે. GST બીલનું પાસ થવુ એ એક મોટું પગલુ છે. નોટબંધીને એક મહિનો થઇ ગયો હવો છતા લોકોની મુશ્કેલ ભરેલી પરિસ્થિત યથાવત છે. ત્યારે આ મામલે નિવેદન આપતા અરૂણ જેટલીએ જણાવ્યું હતું […]

India

નવી દિલ્લીઃ નાણાંમંત્રી અરૂણ જેટલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થાનો ઝડપી વિકાસ  થઇ રહ્યો છે. વિશ્વમાં ભારતની અર્થવ્યવસ્થાને અલગ નજરથી જોવામાં આવે છે. GST બીલનું પાસ થવુ એ એક મોટું પગલુ છે.

નોટબંધીને એક મહિનો થઇ ગયો હવો છતા લોકોની મુશ્કેલ ભરેલી પરિસ્થિત યથાવત છે. ત્યારે આ મામલે નિવેદન આપતા અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, નોટબંધી બાદ પરિસ્થિતિને સામાન્ય થતા વધુ સમય નહિ લાગે તેમજ જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે, રોકડ રમકનું સ્થાન ડિજીટલ કરન્સીએ લીધું છે.

નોટબંધી બાદ જે રીતે દેશમાં નાણાંની અછત સર્જાઇ રહી છે તે જોતા સરકારે નોટબંધી બાદ ઉભી થઇ રહેલી પરિસ્થિતિને નોરમલ કરવા માટે લોકોને વધુમ વધુ ડિજીટલ માધ્યમોથી પેમેન્ટનો ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું.