Arvalli/ અહીં વહી રહી છે ઉંધી ગંગા, ભાજપના કાર્યકર્તા જોડાયા કોંગ્રેસમાં

અહીં વહી રહી છે ઉલટી ગંગા, ભાજપના કાર્યકર્તા જોડાયા કોંગ્રેસમાં

Top Stories Gujarat Others
congress અહીં વહી રહી છે ઉંધી ગંગા, ભાજપના કાર્યકર્તા જોડાયા કોંગ્રેસમાં

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતા જ પક્ષપલટાની મોસમ પણ પુર બહારમાં ખીલી છે. દરેક જીલ્લા કે તાલુકામાં રાજકીય નેતા કે પ્રમુખ કે પછી કાર્યકર્તા પક્ષ પલટો કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજ રોજ અરવલ્લી જીલ્લામાં પણ કોંગ્રેસના કાર્યકર્તા પક્ષ પલટો કરતા નજરે આવ્યા છે.

World Record / એજન્સી સ્પેસ X એ એક જ રોકેટથી 143 સેટેલાઇટને લોંચ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

ladakh / LAC પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ…ભારતનો જડબાતોડ જવાબ….20 ચીની સૈનિકોને પાછા ખસેડાયા

પ્રાપ્ત વિગતો અનુસાર અરવલ્લી જીલ્લામાંથી  BJPમાંથી કોંગ્રેસમાં 25 કાર્યકરો જોડાયા છે. ભિલોડા તાલુકામાં 25 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. BJP પક્ષના સ્થાનિક નેતુત્વથી નારાજ  કાર્યકર્તા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. ભિલોડા તા.પૂર્વ પ્રમુખ બલભદ્રસિંહે  તમા કાર્યકર્તાને ખેસ પહેરાવીને કોંગ્રેસમાં સ્વાગત કર્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો