Not Set/ ATMમાંથી નાણાં ઉપાડવાની મર્યાદા વરશે, એક વારમાં કાઢી શકાશે આટલા રૂપિયા, જાણો

નવી દિલ્હીઃ આગીમી અમુક દિવસોમાં ATM માથી નાણાં ઉપાડવાની મર્યાદા વધારીને 24 હજાર કરવામાં આવી શકે છે. વર્તમાનમાં કેશ વિડ્રૉલની મર્યાદા 24 હજાર એક અઠવાડીયાની છે. જેને તમે બેન્કમાંથી એક જ વારમાં કાઢી શકો છો. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર મોદી સરકાર ATM માંથી પણ બેન્કની જેમ 24 હજાર રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી શકે છે. સરકાર […]

India
ATM 28 01 2017 1485577546 storyimage ATMમાંથી નાણાં ઉપાડવાની મર્યાદા વરશે, એક વારમાં કાઢી શકાશે આટલા રૂપિયા, જાણો

નવી દિલ્હીઃ આગીમી અમુક દિવસોમાં ATM માથી નાણાં ઉપાડવાની મર્યાદા વધારીને 24 હજાર કરવામાં આવી શકે છે. વર્તમાનમાં કેશ વિડ્રૉલની મર્યાદા 24 હજાર એક અઠવાડીયાની છે. જેને તમે બેન્કમાંથી એક જ વારમાં કાઢી શકો છો. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર મોદી સરકાર ATM માંથી પણ બેન્કની જેમ 24 હજાર રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી શકે છે.

સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, ATM માંથી નાણાં ઉપાડવાની મર્યાદા વધારવામાં આવનાર છે.  પરંતુ પ્રતિ અઠવાડીયાની લિમિટ ફેબ્રુઆરીના અંત સુધી ચાલુ રહેશે. હાલમાં એટીએમમાંથી દરરોજ  10 હજાર રૂપિયા કાઢી રહી છે. રિજર્વ બેન્ક ઓફ ઇન્ડિયા RBI સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, કેન્દ્રીય બેન્ક કૈશના વિડ્રૉલ અને સપ્લાય પર નજર રાખઈ રહી છે. અને એટીએમ લિમિટ વધારવાને લઇને જલ્દી નિર્ણય લેવામાં આવી શકે છે.

કેશ લૉજિસ્ટિક એસોસિએશનના અધ્યક્ષ રિતુરાજ સિન્હાના જણાવ્યા અનુસાર નોટબંધી બાદ હવે સ્થિતિ અંદાજે સામાન્ય બની ગિ છે. ATM પર થનારી ભીડ અને કૈશની ડિમાન્ડ ઓછી થઇ ગઇ છે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસમાં ATM માં કૈશ વધુ નાખવામાં આવ્યા છે.  8 નવેમ્બરથી પહેલા દેશમાં 2.2 લાખ ATM માં 13 હજાર કરોડ રૂપિયા નાખવામાં આવતા હતા. અને હવે 12 હજાર કરોડ ATM માં પહોંચે છે.