Not Set/ જમ્મુ-કાશ્મીર/ અખનૂરમાં સેનાના કાફલા પર હુમલો, ત્રણ સૈનિકો ઘાયલ

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઘાયલ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સેનાના કાફલા પર હુમલો થયો હોવાના અહેવાલ છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટ સૈન્યના કાફલો  પસાર થતો હતો ત્યારે કરવામાં આવ્યો હતો. Army Sources: Three army personnel injured in a suspicious blast […]

Top Stories India
breking જમ્મુ-કાશ્મીર/ અખનૂરમાં સેનાના કાફલા પર હુમલો, ત્રણ સૈનિકો ઘાયલ

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઘાયલ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સેનાના કાફલા પર હુમલો થયો હોવાના અહેવાલ છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટ સૈન્યના કાફલો  પસાર થતો હતો ત્યારે કરવામાં આવ્યો હતો.

મળતી વિગતો મુજબ,  બ્લાસ્ટને કારણે ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.