Kutch News/ કચ્છના અંજારમાં કોમી એકતાને ડહોળવાનો પ્રયાસ

આ ઘટનાને લઈ વિસ્તારમાં પૂર્વ કચ્છ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

Gujarat Others

Kutch News : કચ્છના અંજારમાં કોમી એકતા ડહોળવાનો પ્રયાસ થતા વાતાવરણ તંગ બન્યું છે. જેમાં અંજારમાં I LOVE MOHAMMADના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર દેવળિયા નાકા પાસે લાગ્યા છે. બાદમાં પોસ્ટર પર જયશ્રી રામના પોસ્ટર લગાડાતા વિવાદ થયો છે.

આમ નવરાત્રીના પવિત્ર તહેવારમાં ઉશ્કેરણીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને લઈને અંજાર પોલીસ મથકે જઈ મુસ્લિમોએ વિરોધ નોંધાવ્યો છે. આ અંગે તેમણે શાંતિભંગનો પ્રયાસ કરનાર સામે કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટનાને લઈ વિસ્તારમાં પૂર્વ કચ્છ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરકાંઠા અકસ્માતઃ ગાંભોઈ ભિલોડા હાઇવે પર બે બાઇક ટકરાતા બેનાં મોત અને એકને ઇજા

આ પણ વાંચો:સાબરકાંઠાના પોશીના પાસે ત્રિપલ અકસ્માતમાં 7નાં થયા મોત

આ પણ વાંચો:સાબરકાંઠામાં વહેલી સવારે અકસ્માતમાં 4 યુવાનોના મોત