IND vs AUS 2nd T-20/ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને આપ્યો 195 રનનો ટાર્ગેટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની શ્રેણીની બીજી ટી-20 મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 1-0 થી આગળ છે. ભારતે પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 11 રને હરાવી હતી. ભારતનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેનબરામાં યજમાન ટીમને 11 રને પરાજિત કર્યા બાદ ત્રણ […]

Top Stories Sports
corona 63 ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને આપ્યો 195 રનનો ટાર્ગેટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની શ્રેણીની બીજી ટી-20 મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 1-0 થી આગળ છે. ભારતે પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 11 રને હરાવી હતી. ભારતનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

કેનબરામાં યજમાન ટીમને 11 રને પરાજિત કર્યા બાદ ત્રણ મેચની શ્રેણીની બીજી મેચમાં ટીમ વિરાટને ભારત સમક્ષ આમંત્રણ મળ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ભારત સામે જીત માટે 195 રનો લક્ષ્યાંક આપ્યો છે. ઇજાગ્રસ્ત નિયમિત કેપ્ટન એરોનની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી રહી, જ્યારે ટી.નટરાજને જલ્દીથી ડી.શોર્ટ નો ચાલતો કરી દીધો હતો. પરંતુ બેટિંગ પિંચ પર બીજા ઓપનર, મેથ્યુ વેડનાં 32 બોલમાં 56 અને સ્મિથનાં 38 બોલમાં 46 રને,ઓસ્ટ્રેલિયાને મેચમાં ફરી મજબૂત બનાવ્યા, ત્યારબાદ ગ્લેન મેક્સવેલની 22 અને હેનરીક્સે 26 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી. 20 ઓવરમાં 5 વિકેટે 194 રન બનાવી ભારતને એક મુશ્કેલ ટાર્ગેટ આપી દીધો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 36 હજારથી વધુ કેસ

બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસ: PM મોદીએ કહ્યું – અમે આંબેડકરના સપના પૂરા કરવા કટિબદ્ધ…

ભાજપ સાથે સારા સબંધ હોત તો આજે પણ CM હોત, કોંગ્રેસ સાથે જોડાણથી બધુ ગુમાવ્યું – કુમારસ્વામી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો