Cricket/ ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા બીજા વન ડેનો પ્રારંભ, ઓસ્ટ્રેલિયાએ લીધો પ્રથમ દાવ

ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેડ ગ્રાઉન્ડ પર ત્રણ મેચની શ્રેણીની બીજી વનડે મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લઈ ઓસ્ટ્રેલિયાએ ઇનિંગની શરૂઆત કરી હતી. ક્રીઝ પર ડેવિડ વર્નર કેપ્ટન એરોન ફિંચ સાથે છે.

Top Stories Sports
a 266 ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા બીજા વન ડેનો પ્રારંભ, ઓસ્ટ્રેલિયાએ લીધો પ્રથમ દાવ

ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેડ ગ્રાઉન્ડ પર ત્રણ મેચની શ્રેણીની બીજી વનડે મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લઈ ઓસ્ટ્રેલિયાએ ઇનિંગની શરૂઆત કરી હતી. ક્રીઝ પર ડેવિડ વર્નર કેપ્ટન એરોન ફિંચ સાથે છે.

આ મેચમાં, ટીમ ઈન્ડિયાને સિરીઝમાં પાછા ફરવાનું મુશ્કેલ પડકાર હશે કારણ કે તેમને એક જ મેદાન પર પ્રથમ વનડેમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ સ્થિતિમાં, શ્રેણી જીતવાની આશા જાળવવા માટે, આ મેચમાં જીતવું જરૂરી છે.

પિચ રિપોર્ટ

બીજો વનડે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ રમવાનો છે. સિડનીની પિચ સ્પિનરોને મદદ કરે છે. કારણ કે બપોરના તાપમાનમાં મેચ હોય છે.

આમને સામને

કુલ: 141

ઓસ્ટ્રેલિયા જીત્યું: 79
ભારત જીત્યું: 52

ટીમ ઈન્ડિયા 

શિખર ધવન, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી (સી), શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (ડબલ્યુ), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, નવદીપ સૈની, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ

ટીમ ઓસ્ટ્રેલિયા

એરોન ફિંચ (સી), ડેવિડ વર્નર, સ્ટીવન સ્મિથ, મેરાનસ લબુસ્ચેગને, ગ્લેન મેક્સવેલ, મોઇઝ્સ હેન્રિકસ, એલેક્સ કેરી (ડબલ્યુ), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ જમ્પા, જોશ હેઝલવુડ