ઓસ્ટ્રેલિયન ઓપનમાં શનિવારે મહિલા વર્ગ પુરસ્કારની નંબર એક ખિલાડી રોમાનીયાની સીમોના હલેપ અને બીજા નંબરે ડેન્માર્કની કેરોલીન વોઝનિઆક્કી વચ્ચે મુકાબલો થયો હતો.
Caroline Wozniacki beats Simona Halep by 7-6 (2), 3-6, 6-4 to win her maiden Grand Slam #AusOpen pic.twitter.com/m2cf289LEV
— ANI (@ANI) January 27, 2018
ફાઈનલ મુકાબલામાં સિમોનાને હરાવીને કૈરોલિના વ્યોજિન્યાકીએ તેના કરિયરમાં પહેલો ગ્રેંડ સ્લૈમ પુરસ્કાર જીતી લીધો છે. તેને સીમોનાને 7-6(2), ૩-6, 6-4. થી ટક્કર આપી હતી.
