Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
વર્ષોથી બંધ પડેલી એક કારમાંથી બે માસૂમ બાળકોના મૃતદેહ (Bodies) મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે

Navsari News/નવસારીમાં બંધ કારમાંથી 2 બાળકોના મૃતદેહ મળ્યા

કારના ચાલકે દારૂના નશામાં બેફામ રીતે વાહન હંકારતા બે બાઈક અને એક કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત (Accident)માં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે

Surat News/સુરતમાં દારૂના નશામાં કારચાલકનું તાંડવ, 5 લોકો ઘાયલ

દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક અલાયદા 'સર્વિસ કમિશનરેટ' (Service Commissionerate) ની સ્થાપના કરવાનો અને 'સર્વિસ કમિશનર'ની સત્તાવાર જગ્યા ઊભી કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે

Gandhinagar News/દેશમાં પ્રથમવાર ગુજરાતમાં સર્વિસ કમિશનરેટ કાર્યરત થશે

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસા (Monsoon)ને લઈને મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે

Gujarat News/અંબાલાલ પટેલની આગાહી : 16 જૂને ગુજરાતમાં ચોમાસું

બુધવારે વહેલી સવારે ફિલ્મના સેટ પર ગેસ સિલિન્ડર ફાટતાં (Blast)એક ટેકનિશિયનનું મોત થયું હતું

chennai news/કિલરના સેટ પર બ્લાસ્ટ, 1નું મોત

રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક (Cabinet Meeting)આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાવાની છે.

Gandhinagar News/ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટ બેઠક

ખેડા (Kheda)જિલ્લાના કપડવંજ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana))ને લઈને ભ્રષ્ટાચાર (Corruption)અને ઉઘરાણીના આક્ષેપો સામે આવ્યા છે

Kheda News/ખેડા : PM આવાસ યોજનામાં ઉઘરાણીના આક્ષેપ

ફૂડ સેફ્ટી વિભાગે શહેરના લાતિ પ્લોટ વિસ્તારમાં આવેલી એક હોલસેલ દુકાન પર કાર્યવાહી દરમિયાન 200 કિલોથી વધુ એક્સપાયરી ફૂડ (Expired Food)સામગ્રીનો જથ્થો ઝડપી પાડ્યો હતો

Rajkot News/રાજકોટમાં 200 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો

ગુજરાતના તટીય વિસ્તારોમાં સુરક્ષા (Coastal Security)વધુ મજબૂત બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ (Marine Task Force Drive)દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે

Kutch News/ગુજરાતના દરિયાકાંઠે સઘન ચેકિંગ, મરીન ટાસ્ક ફોર્સની ખાસ ડ્રાઈવ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી (CM Yogi)આદિત્યનાથે કુશીનગર જિલ્લામાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરીને ફાઝિલનગરનું નામ બદલીને ‘પાવાગઢ’ કરવાની જાહેરાત કરી છે

uttarpradesh news/CM યોગીની મોટી જાહેરાત, UPમાં બનશે પાવાગઢ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy