Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે બાળકો તથા કિશોર-કિશોરીઓ માટેની હેલ્થકેર સુવિધાઓને વધુ સ્માર્ટ, સસ્ટેનેબલ અને ફેમિલી તેમજ ચાઇલ્ડ ફ્રેન્ડલી બનાવવા માટે ‘હેલ્થ પાસપોર્ટ’ (Health Passport)ની પહેલ હાથ ધરી છે.

Gandhinagar News/ગુજરાતમાં 18 વર્ષ સુધીના દરેક બાળકને મળશે હેલ્થ પાસપોર્ટ

ડોલવણ તાલુકાના નાયબ મામલતદાર પાર્થેશકુમાર કટારાને ખેતીની જમીનની એન્ટ્રી કરવા બદલ ₹25 હજારની લાંચ (Bribe)લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

Tapi News/ડોલવણનો નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક હીરા કારખાના (Diamond Factory)માં મેનેજર પર હુમલો (Attack)થયાનો મામલો સામે આવ્યો છે

Surat News/સુરતના હીરા કારખાનામાં મેનેજર પર હુમલાનો આરોપ

દેશમાં NEET, JEE અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વધતા કોચિંગ (Coaching)કલ્ચરને લઈને કેન્દ્ર સરકાર હવે ગંભીર બની છે

National News/કોચિંગ પર સરકારનો મોટો નિર્ણય, રોજ માત્ર 2-3 કલાક કોચિંગ?

રાજ્ય વેરા વિભાગે જામનગર (jamnagar)માં બહાર આવેલા કરોડો રૂપિયાના GST કૌભાંડ (GST Scam)સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે

Jamnagar News/જામનગરમાં કરોડોનું GST કૌભાંડ: પાંચ પેઢીઓની મિલકતો જપ્ત

રાજ્યમાં ખેડૂતોના ચાલી રહેલા આંદોલન (Farmer Protest,)ને લઈને સરકાર સતત મેરેથોન બેઠકો કરી રહી છે

Gujarat News/ખેડૂત આંદોલન પર સરકાર એક્શનમાં! સતત બેઠકો વચ્ચે મોટી જાહેરાતની શક્યતા

સુરત (Surat)સાયબર ક્રાઇમ પોલીસને દેશવ્યાપી ઓનલાઈન છેતરપિંડી (Fraud)ના કેસમાં મોટી સફળતા મળી છે

Surat News/સુરતમાં વજન ઉતારવાની દવાના નામે ₹1.77 કરોડની છેતરપિંડી, 4 ઝડપાયા

અમદાવાદ (Ahmedabad)માં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના નામે સેટિંગ કરાવી આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી (Fraud)કરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે

Ahmedabad News/અમદાવાદમાં ED સેટિંગના નામે ₹3.18 કરોડની છેતરપિંડી

આ વર્ષે વૈશ્વિક હવામાનમાં જોવા મળતી **અલ નીનો (El Nino)**ની અસરને કારણે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

National News/El Ninoની અસર: સવારની ચાથી લઈને થાળી સુધી વધી શકે ખર્ચ

અમરેલી (Amreli)જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કેરાળા ગામમાં છેલ્લા ચાર દાયકાથી ચાલી રહેલા જમીન (Land)વિવાદનો અંત આવ્યો છે

Amreli News/અમરેલીમાં પોલીસે વિધવાને 9 વીઘા જમીન પરત અપાવી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy