Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
જર્મનીની લક્ઝરી કાર નિર્માતા BMWએ પણ આગામી વર્ષોમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની યોજના તૈયાર કરી છે

Business News/BMWમાં મોટી છટણીની તૈયારી 2027 સુધી 8,000 નોકરીઓમાં ઘટાડો

બિન-બાસમતી (Non Basmati Rice)ચોખાની વધતી વૈશ્વિક માંગે કુલ નિકાસમાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

New Delhi News/ભારતની ચોખાની નિકાસમાં 5%નો વધારો, બિન-બાસમતી ચોખાએ સંભાળી બજાર

વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ NTAમાં પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થાની અનિયમિતતાઓને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા

New Delhi News/લોકસભામાં રાહુલ ગાંધીના પેલેટ ગન આરોપથી હોબાળો, કિરેન રિજિજુએ કહ્યું- ‘આદેશની નકલ બતાવો’

બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલે (Kajal Aggarwal)તાજેતરમાં પોતાના કરિયરની એક ચોંકાવનારી ઘટના શેર કરી છે

Entertainment News/સહાયક દિગ્દર્શકે વેનીટી વાનમાં ઘૂસી કાજલ અગ્રવાલને ટેટૂ બતાવવા પોતાનો શર્ટ ઉતાર્યો

ભારત સરકાર દેશની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) આયાત (LPG Import)ની વ્યૂહરચનામાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે

New Delhi News/હોર્મુઝ સંકટ સામે ભારત તૈયાર, અમેરિકાથી વધશે LPG આયાત

L ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI મુકેશજી રાજપૂત અકસ્માતના કેસમાં કાર્યવાહી ન કરી અરજી દફતરે કરવા માટે ₹10 હજારની લાંચ (Bribe) લેતા રંગે હાથ ઝડપાયો છે

Ahmedabad News/અમદાવાદમાં ટ્રાફિક ASI લાંચ લેતા ઝડપાયો

વડોદરા (Vadodara)જિલ્લાના પાદરા તાલુકામાં વ્યાજખોરી (Usury)અને ગીરવે મુકાયેલા દાગીના પરત ન આપવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે

Vadodara News/વડોદરામાં વ્યાજખોરીનો ગંભીર આક્ષેપ, મૂડી કરતાં વધુ વ્યાજ ચૂકવ્યાનો દાવો

મહેસાણા મહાનગરપાલિકા (Mehsana Municipal Corporation)માં હાથલારીઓની ખરીદી (Handcart Purchase)મામલે કૌભાંડનાં આક્ષેપો સામે આવ્યા છે

Mehsana News/મહેસાણા મનપામાં હાથલારી ખરીદીમાં કૌભાંડનો આક્ષેપ

ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 (Commonwealth Games 2026)માં ભારતીય ખેલાડીઓ સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે

sports news/કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો શાનદાર દેખાવ, ભારતના ખાતામાં 12 મેડલ

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી (Gold Smuggling)નો વધુ એક મોટો પ્રયાસ નિષ્ફળ ગયો છે.

Ahmedabad News/અમદાવાદ એરપોર્ટ પર રૂ. 35 લાખથી વધુના સોનાની દાણચોરીનો પર્દાફાશ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy