Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સામાન્ય માનવીના પ્રશ્નોના નિવારણ માટે આગવી સંવેદનશીલતા દર્શાવીને મહેસાણા, કચ્છ અને ભાવનગરના જિલ્લા સ્વાગત (District Swagat)ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગાંધીનગરથી વિડિયો વોલ મારફતે જોડાયા હતા.

Gandhinagar News/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ત્રણ જિલ્લાઓની ડિજિટલ સરપ્રાઈઝ વિઝિટ

વડોદરા (Vadodara)ની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) હવે પોતાના પરિસરમાંથી નીકળતા સોલિડ વેસ્ટનું પ્રોસેસિંગ જાતે જ કરશે

Vadodara News/સયાજી હોસ્પિટલ હવે કરશે સોલિડ વેસ્ટનું પ્રોસેસિંગ

પોલીસની ફરજ માત્ર કાયદો-વ્યવસ્થા જાળવવાની જ નથી, પરંતુ જરૂરિયાતના સમયે માનવતા (Humanity)નિભાવવાની પણ હોય છે. સુરત (Surat)ના આઉટર રિંગ રોડ પર બનેલી એક ઘટનાએ આ વાતને ફરી એકવાર સાચી સાબિત કરી છે

Surat News/સુરતમાં PIની માનવતા, ઘાયલ વૃદ્ધાને પોલીસ વાનમાં હોસ્પિટલ પહોંચાડી

લોકસભા (Lok Sabha)ના ચોમાસુ સત્ર (Monsoon Session)દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ કલ્યાણ બેનર્જી (Kalyan Banerjee)સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે

New Delhi News/કલ્યાણ બેનર્જી સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ, લોકસભામાં અભદ્ર વર્તન મામલે કાર્યવાહી

વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા કથિત લાઠીચાર્જ મામલે દાખલ કરવામાં આવેલી જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે

New Delhi News/વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કેસમાં સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી ટાળી, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી

દિલ્હી (Delhi)ના જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન (Jantar Mantar Protest)વચ્ચે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો (Social Media Controversy)વિષય બન્યા છે

New Delhi News/જંતર-મંતર વિરોધ: શશિ થરૂરે અમિતાભ બચ્ચનની 2012ની પોસ્ટ શેર કરતાં સોશિયલ મીડિયા પર શરૂ થયો નવો વિવાદપર ગરમાયું રાજકારણ

રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના જંગલેશ્વર વિસ્તારમાં થયેલી મેગા ડિમોલિશન કામગીરીનો ખર્ચ હવે નવા વિવાદમાં સપડાયો છે

Rajkot News/રાજકોટ મનપાના પાણી ખર્ચ પર સવાલો: RTIમાં માહિતી ગોપનીય ગણાવી નકારી

અમદાવાદ (Ahmedabad)ના પૂર્વ વિસ્તારમાં આવેલા બહેરામપુરા (Behrampura)ના સંતોષનગર વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા (Murder)થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે

Ahmedabad News/બહેરામપુરામાં અંગત અદાવતમાં યુવકની હત્યા,આરોપી ઝડપાયો

દક્ષિણ ગુજરાત (South Gujarat)માં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા અતિભારે વરસાદે (Rain)જનજીવનને સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત બનાવી દીધું છે

Gujarat News/દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: વલસાડ-નવસારીમાં 10થી 16 ઇંચ વરસાદ, 400થી વધુ રસ્તા બંધ

દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલું પ્રદર્શન (Delhi Protest)આજે 33મા દિવસે પણ યથાવત રહ્યું છે

New Delhi News/દિલ્હીમાં સંસદ માર્ચ બાદ તણાવ યથાવત, હિંસા કેસમાં 10 FIR; 2 હજાર CRPF જવાનો તૈનાત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy