Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
રત શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ નટવરલાલ મોદીને ₹45 હજારની લાંચ (Bribe)સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા છે

Surat News/સુરત : મનપા ઇજનેર લાંચ લેતા ઝડપાયો

વડોદરાની Maharaja Sayajirao University of Baroda (MS University)માં એડમિશન પ્રક્રિયા દરમિયાન વિવાદ સર્જાતા કેમ્પસમાં તંગદિલીનો માહોલ ઉભો થયો છે

Vadodara News/MS યુનિવર્સિટીમાં એડમિશન મુદ્દે હોબાળો

ગુજરાતની આંતરિક સુરક્ષા, શાંતિ અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા સઘન ઝુંબેશ 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' (Operation Delta Hunt)શરૂ કરવામાં આવી છે.

Gandhinagar News/રાષ્ટ્રીય સુરક્ષા માટે ગુજરાત પોલીસનું ઓપરેશન ડેલ્ટા હન્ટ

વર્ષોથી બંધ પડેલી એક કારમાંથી બે માસૂમ બાળકોના મૃતદેહ (Bodies) મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે

Navsari News/નવસારીમાં બંધ કારમાંથી 2 બાળકોના મૃતદેહ મળ્યા

કારના ચાલકે દારૂના નશામાં બેફામ રીતે વાહન હંકારતા બે બાઈક અને એક કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત (Accident)માં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે

Surat News/સુરતમાં દારૂના નશામાં કારચાલકનું તાંડવ, 5 લોકો ઘાયલ

દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક અલાયદા 'સર્વિસ કમિશનરેટ' (Service Commissionerate) ની સ્થાપના કરવાનો અને 'સર્વિસ કમિશનર'ની સત્તાવાર જગ્યા ઊભી કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે

Gandhinagar News/દેશમાં પ્રથમવાર ગુજરાતમાં સર્વિસ કમિશનરેટ કાર્યરત થશે

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસા (Monsoon)ને લઈને મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે

Gujarat News/અંબાલાલ પટેલની આગાહી : 16 જૂને ગુજરાતમાં ચોમાસું

બુધવારે વહેલી સવારે ફિલ્મના સેટ પર ગેસ સિલિન્ડર ફાટતાં (Blast)એક ટેકનિશિયનનું મોત થયું હતું

chennai news/કિલરના સેટ પર બ્લાસ્ટ, 1નું મોત

રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક (Cabinet Meeting)આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાવાની છે.

Gandhinagar News/ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટ બેઠક

ખેડા (Kheda)જિલ્લાના કપડવંજ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana))ને લઈને ભ્રષ્ટાચાર (Corruption)અને ઉઘરાણીના આક્ષેપો સામે આવ્યા છે

Kheda News/ખેડા : PM આવાસ યોજનામાં ઉઘરાણીના આક્ષેપ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy