Not Set/ 100 કરોડ રૂપિયાથી વધારે છે આ ગાડીની કિંમત… જાણો શું છે ખાસિયત

Pagani Automobili કંપની દુનિયાની સૌથી સુંદર અને દુર્લભ ગાડીઓ બનાવવા માટે જાણીતી છે. હાલ માં જ ગૂડવૂડ ફેસ્ટિવલ ઓફ સ્પીડનું આયોજન થયું હતું. આ ફેસ્ટિવલમાં Pagani એ એક ખુબ જ ખાસ ગાડીનું પ્રદર્શન કર્યું હતું. આ ગાડીની ખાસ વાતો જાણીને તમે ચોંકી જશો. Pagani એ અહીં Zonda HP Barchetta નું પ્રદર્શન કર્યું, જેને જોઈને લોકો […]

Trending Tech & Auto
2018 pagani zonda hp barchetta 100 કરોડ રૂપિયાથી વધારે છે આ ગાડીની કિંમત... જાણો શું છે ખાસિયત

Pagani Automobili કંપની દુનિયાની સૌથી સુંદર અને દુર્લભ ગાડીઓ બનાવવા માટે જાણીતી છે. હાલ માં જ ગૂડવૂડ ફેસ્ટિવલ ઓફ સ્પીડનું આયોજન થયું હતું. આ ફેસ્ટિવલમાં Pagani એ એક ખુબ જ ખાસ ગાડીનું પ્રદર્શન કર્યું હતું. આ ગાડીની ખાસ વાતો જાણીને તમે ચોંકી જશો.

pagani zonda hp barchetta e1532507826811 100 કરોડ રૂપિયાથી વધારે છે આ ગાડીની કિંમત... જાણો શું છે ખાસિયત

Pagani એ અહીં Zonda HP Barchetta નું પ્રદર્શન કર્યું, જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા. આ ગાડીના ફક્ત 3 યુનિટ્સ જ બનાવવામાં આવ્યા છે. અને ત્રણે યુનિટ વેચાઈ ગયા છે. આમ તો આ કારમાં ઘણી ખૂબીઓ છે. પરંતુ જે વાત થી લોકોનું ધ્યાન ખેંચાય છે એ છે આની કિંમત. જણાવી દઈએ કે આ ગાડીની કિંમત ટેક્સ વગર 121 કરોડ રૂપિયા છે.

pagani zonda hp barchetta 1 e1532507847755 100 કરોડ રૂપિયાથી વધારે છે આ ગાડીની કિંમત... જાણો શું છે ખાસિયત

આ કિંમત સાથે દુનિયાની સૌથી મોંઘી ગાડી બની ગઈ છે. The Zonda HP Barchetta, Zonda 760 સિરીઝ અને Huayra BC નું મિશ્રણ છે. આનું એન્જીન AMG 12, 789 હોર્સપાવરની તાકાતનું છે.