Not Set/ “એવેન્જર્સ” વર્ષની સૌથી સફળ ફિલ્મ રહી, બાઘી અને પદ્માંવત જેવી ફિલ્મોને પણ પછાડી

આ શુક્રવારે હોલિવુડ સુપરહીરો ફિલ્મ ધી એવેન્જર્સ રિલિઝ કરવામાં આવ્યું હતું. એવેન્જર્સ ઇન્ફિનિટી વોર ફિલ્મે તમામ બોલિવૂડની ફિલ્મોમને પાછળ છોડી અને આ વર્ષની સૌથી મોટી ઓપનર બની ગઈ છે. એવેન્જર્સ ફિલ્મે  પદ્માવત અને બાઘી  જેવી ફિલ્મોને પછાડીને પ્રથમ દિવસે જ 31.30 કરોડની (નેટ બોક્સ ઓફિસ કલેકશન) કમાણી કરી હતી. જ્યારે ફિલ્મની  કુલ આવક 40,13 કરોડ […]

Top Stories Entertainment
Avengers Infinity War Box Office Money "એવેન્જર્સ" વર્ષની સૌથી સફળ ફિલ્મ રહી, બાઘી અને પદ્માંવત જેવી ફિલ્મોને પણ પછાડી

આ શુક્રવારે હોલિવુડ સુપરહીરો ફિલ્મ ધી એવેન્જર્સ રિલિઝ કરવામાં આવ્યું હતું. એવેન્જર્સ ઇન્ફિનિટી વોર ફિલ્મે તમામ બોલિવૂડની ફિલ્મોમને પાછળ છોડી અને આ વર્ષની સૌથી મોટી ઓપનર બની ગઈ છે. એવેન્જર્સ ફિલ્મે  પદ્માવત અને બાઘી  જેવી ફિલ્મોને પછાડીને પ્રથમ દિવસે જ 31.30 કરોડની (નેટ બોક્સ ઓફિસ કલેકશન) કમાણી કરી હતી. જ્યારે ફિલ્મની  કુલ આવક 40,13 કરોડ રૂપિયા છે.

ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શની ટ્વિટ્સ અનુસાર, એવેન્જર્સનું ઓપોનીંગ ડે નું કલેક્શન અંગ્રેજી અને ડબ બંનેને મળીને અંદાજે 31 કરોડ રહ્યું છે. આપની જણાવી દઈએ કે આ વર્ષની આવીલી ફિલ્મોના કલેકશનમાં આ સૌથી વધારે કલેશન રહ્યું છે.

એવેન્જર્સ ઇન્ફીનિટી વોર રીવ્યૂ: બધા સુપરહીરો એક સાથે, દમદાર સ્ટોરી

પ્રથમ દિવસે બાઘી-2 ની કમાણી 25.10 કરોડ હતી, પદ્મવતને 19 કરોડ હતી, પેડમૅન 10.26 કરોડ હતી અને રેડની 10.04 કરોડ રૂપિયા કમાવ્યા હતા. ભારતમાં એવેન્જર્સ: ધી ઇન્ફીનિટી વોર ફિલ્મ 2000 સ્ક્રીનો પર રજૂ કરવામાં આવ્યું હતું. જેમ કે આ બૉલીવુડ ફિલ્મો 2000 થી વધુ સ્ક્રીન પર રિલીઝ થયા હતા.

3352819 avengers 3 infinity war 21 wallpaper "એવેન્જર્સ" વર્ષની સૌથી સફળ ફિલ્મ રહી, બાઘી અને પદ્માંવત જેવી ફિલ્મોને પણ પછાડી

ગુરુવાર પર રાત્રે થયેલા નાઈટપ્રિવ્યુ શો સાથે પણ એવેન્જર્સે ઘણી કમાણી કરી છે. આ પ્રિવ્યુ શોથી ચોથો સૌથી વધારે કામની કરવી વાળી ફિલ્મ બની ગઈ છે.

“એવિન્જર્સ: ઇન્ફીનિટી વોર” ફિલ્મે રિલીજ પહેલા જ કમાણી કરી લીધી હતી. જેનાથી 20 લાખ ટીકીટ રીલીજથી પહેલા જ વેંચાઈ ગઈ હતી.