Banaskantha News : બનાસકાંઠામાં ઉણ ગામમાં હત્યાના બનાવને પગલે ચકચાર મચી છે. જેમાં લાભ પાંચમના ધોળા દિવસે હત્યાનો આ બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં માતાના મંદિરના ઓટલા ઉપરથી લાશ મળી આવી હતી. જેમાં સહદેવસિંહ વાઘેલાની હત્યાથી પંથકમાં હડકંપ મચી ગયો છે.
વાઘેલાની તીક્ષણ હથિયાર વડે હત્યાં કરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બનાવને પગલે DySP સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બીજીતરફ પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરખ હાથ ધરવામાં આવી રહી છે.
તે સિવાય ડોગ સ્કોડની મદદ પણ લેવામાં આવી રહી છે.આ બનાવમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:રાજકોટના કાંગશીયાળી ગામે ડુપ્લીકેટ દવાની ફેક્ટરીમાં દરોડા
આ પણ વાંચોરાજકોટના ઘંટેશ્વર વિસ્તાર પાસે ચડ્ડી-બનિયાનધારી ટોળકી ચોરી કરી પલાયન થઇ
આ પણ વાંચો:શું તમે પણ મીઠાઈ ખાવાના શોખીન છો તો સાવધાન ! રાજકોટમાં મળી આવ્યું જીવાત વાળું સ્વીટ

