ChhotaUdepur News/ છોટાઉદેપુરમાં ભાજપને મોટો ઝટકો

રાજેશ રાઠવાએ ભાજપમાંથી રાજીનામુ આપ્યું

Gujarat Others

Chhotaudepur News : ઉદેપુરમાં ભાજપને ઝટકો લાગ્યો છે. જેમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે રાજીનામુ આપ્યું છે. જેમાં રાજેશ રાઠવાએ ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ અંગે માહિતી આપી હતી. તેઓ ઘણા સમયથી ભાજપ છોડવાના સંકેત આપી રહ્યા હતા.

રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આવતીકાલે ચૈતર વસાવાનો છોટાઉદેપુરમાં કાર્યક્રમ છે. આમ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છના સામખિયાળીમાં ખાનગી બસમાં લાગી આગ

આ પણ વાંચો:દિવાળીના તહેવારમાં એસ.ટી. નિગમનું વિશાળ આયોજન,વધારાની બસોની કરી વ્યવસ્થા

આ પણ વાંચો:જેસલમેરમાં બસમાં 20 લોકો જીવતા સળગી ગયા,ઓળખ માટે DNA નમૂના લેવાયા