Not Set/ બેંકોથી સરકારને મળી શકે છે 3 લાખ કરોડ રૂપિયાની “ખુશ ખબર”

સરકારને આશા છે કે સાર્વજનિક ક્ષેત્રની બેન્ક હાલના નાણાં વર્ષમાં પોતાની બેન્ક લોનનો આંકડો 3 લાખ કરોડ રૂપિયા સુધી ઓછો કરી લેશે. સરકારને અંદાજો છે કે બેડ લોનમાં મોટા ભાગની અછત દેવાળા અંતર્ગત રિઝોલ્યુશન આધારે થશે. નાણાં મંતત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે સરકારી બેન્કોને વધારે પૈસા આપવાની જરૂર નથી. કારણ કે તેઓ નોન-કોર એસેટ્સ […]

Business
sbisbi kilD બેંકોથી સરકારને મળી શકે છે 3 લાખ કરોડ રૂપિયાની "ખુશ ખબર"

સરકારને આશા છે કે સાર્વજનિક ક્ષેત્રની બેન્ક હાલના નાણાં વર્ષમાં પોતાની બેન્ક લોનનો આંકડો 3 લાખ કરોડ રૂપિયા સુધી ઓછો કરી લેશે.

સરકારને અંદાજો છે કે બેડ લોનમાં મોટા ભાગની અછત દેવાળા અંતર્ગત રિઝોલ્યુશન આધારે થશે. નાણાં મંતત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે સરકારી બેન્કોને વધારે પૈસા આપવાની જરૂર નથી. કારણ કે તેઓ નોન-કોર એસેટ્સ વહેંચીને પોતાના સંસાધનો મેળવી લેશે, અને પોતાની કાર્યપ્રણાલી સુનિયોજિત કરી લેશે.

અધિકારી એ જણાવ્યું છે કે અમુક કીસ્સામાં પ્રમોટરોએ એ ડરથી કરજો ચૂકવવાનું શરુ કરી દીધું છે કે ક્યાંક તેમના હાથોથી તેમની કંપની ના નીકળી જાય. જેનાથી કર્જમાં અછત આવી જશે.

Rupee 2000 notes બેંકોથી સરકારને મળી શકે છે 3 લાખ કરોડ રૂપિયાની "ખુશ ખબર"

હવે બેંકરપ્સી કોડ અંતર્ગત આરબીઆઇ દ્વારા દેવામાં આવેલી 12 કંપનીઓમાંથી માત્ર ભૂષણ સ્ટિલ્સનો કેસ જ પર પડ્યો છે. આરબીઆઈ એ આ 12 મોટી કંપનીઓના એકાઉન્ટની લિસ્ટ જૂન 2017 માં દીધી હતી. ત્યારે સરકારે જણાવ્યું હતું કે આ એકાઉન્ટ્સની મદદથી સરકારી બેંકોમાં 35000 કરોડ રૂપિયાનો ઘટાડો થશે અને લગભગ 7500 કરોડ રૂપિયાની કમાણી થશે.

અધિકારીઓએ બીનાની સિમેન્ટનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે અમુક કેસમાં બેન્કોને ફસાયેલા કર્જાથી વધારે રકમ મળવાની આશા છે. બીનાની સિમેન્ટ મામલામાં સરકારી લેન્ડર્સને લગભગ 6851 કરોડ રૂપિયા મળવાની આશા છે, જયારે તેમને 6313 કરોડ રૂપિયા મળવાનો દાવો કર્યો છે.

સરકાર ઇન્શ્યોરન્સ યર 2018-19 સુધી સરકારી બેન્કોને 1.53 લાખ કરોડ રૂપિયા આપવાની છે. જયારે આમાંથી સરકાર અત્યાર સુધીમાં 88000 કરોડ રૂપિયા આપી ચુકી છે.

rupee બેંકોથી સરકારને મળી શકે છે 3 લાખ કરોડ રૂપિયાની "ખુશ ખબર"
વધારે પડતી સરકારી બેન્કોઈ નાણાં વર્ષ 2017-18 ના અંતિમ ક્વાટર સુધી ખોટ મેળવી છે. બજારનું અનુમાન છે કે આ નાણાં વર્ષમાં 65000 કરોડ રૂપિયાથી વધારે નાણાંની જરૂર નહિ પડે.