Viral Video/ પીઝાના શોખીનો સાવધાન, ડોમિનોઝ પીઝાના બોક્સ પાસે જીવાતનો વીડિયો થયો વાયરલ

પીઝા ખાનારા સાવધાન થઈ જાઓ. ડોમિનોઝ પીઝા બોક્સની આસપાસ જીવાત ફરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 04 24T154057.906 પીઝાના શોખીનો સાવધાન, ડોમિનોઝ પીઝાના બોક્સ પાસે જીવાતનો વીડિયો થયો વાયરલ

અમદાવાદ : પીઝા ખાનારા સાવધાન થઈ જાઓ. ડોમિનોઝ પીઝા બોક્સની આસપાસ જીવાત ફરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના બાદ પીઝાના શોખીનોનો મોહભંગ થયો છે. અમદાવાદમાં ફાલુદા બાદ હવે ડોમિનોઝ પીઝા પાસે જીવાત નીકળતા ખાવાના શોખીનોએ સાવધ થવાની જરૂર છે.

લો ગાર્ડન ડોમિનોઝ પીઝાનો વિડીયો થયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે પિઝાના બોક્સની આસપાસ બહુબધી જીવતી જીવાતો ફરી રહી છે. અને આવા બોક્સમાં જ પીઝા પેક કરવામાં આવે છે. આટલી મોટી બ્રાન્ડ છતાં આટલી બેદરકાર. પિઝા પેક કરવાના ટેબલ પર જીવાતો ફરી રહી છે તો રસોડામાં કેવા દ્રશ્યો હશે ! રેસ્ટોરન્ટમાં પેસ્ટ કંટ્રોલ ના કરાવામાં આવ્યું હોવાથી આ પ્રકારની જીવાતો ફરતી જોવા મળે છે.

WhatsApp Image 2024 04 24 at 2.43.25 PM પીઝાના શોખીનો સાવધાન, ડોમિનોઝ પીઝાના બોક્સ પાસે જીવાતનો વીડિયો થયો વાયરલ

જાગૃત ગ્રાહક પવન કાપડિયાએ કરી કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે અને કહ્યું છે કે ગ્રાહકો પાસેથી જે પ્રમાણે પીઝા ના પૈસા લેવામાં આવે છે તે મુજબ સર્વિસ આપવામાં આવી રહી નથી. જોનાની દુકાનોને દંડ તો મોટી બ્રાન્ડો સીલ કેમ નહિ તે સવાલ ?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ