ahmedabad civil hospital/ અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

અમદાવાદની સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. કર્મચારીઓ સોમવારે સવારે વહેલી સવારથી જ અચાનક હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓ અચાનક જ હડતાળ પર તરી જતા સિવિલના તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

Gujarat Ahmedabad
Beginners guide to 2024 04 22T120021.870 અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

અમદાવાદઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. કર્મચારીઓ સોમવારે સવારે વહેલી સવારથી જ અચાનક હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓ અચાનક જ હડતાળ પર તરી જતા સિવિલના તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

ચોથા કર્મચારીઓ કયા કારણસર હડતાળ પર ઉતર્યા છે તે હજી સુધી જાણી શકાયું નથી. કર્મચારીઓ તેમની પડતર માંગોને લઈને હડતાળ પર ઉતર્યા હોવાનું માનવામાં આવે છે. સિવિલના સત્તાવાળાઓએ તેમની માંગોના સંદર્ભમાં હજી સુધી કોઈ નિર્ણય ન લીધો હોવાનું મનાય છે. તેથી છેવટે કંટાળીને તેઓએ હડતાળ પર ઉતર્યાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગરમીમાં થયો ઘટાડો, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્

આ પણ વાંચો:આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલનો વેપલો, હાઈકોર્ટે કૌભાંડી આમોદ અનિલ ભાવેની અરજી ફગાવી

આ પણ વાંચો:‘રૂપાલાએ 300ના બદલે 50 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામુ રજૂ કર્યુ હોવા છતાં તેમનું ફોર્મ માન્ય કેવી રીતે?’