મોટી જાહેરાત/ ગુજરાતના 50 હજાર ખેડૂતોને થશે ફાયદો, ખેતીબેંકની લોન 25 ટકા જ ભરવાની રહેશે….

કેન્દ્ર સરકારે બજેટમાં ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જેનો સીધો જ લાભ રાજ્યના 50 હજાર ખેડૂતોને મળશે

Top Stories Gujarat
ખેડૂત

ખેડૂતો માટે મોટી જાહેરાત
કેન્દ્ર સરકારે બજેટમાં ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જેનો સીધો જ લાભ રાજ્યના 50 હજાર ખેડૂતોને મળશે.

ખેડૂત

ખેડૂતોને 25 ટકા જ લોનના ભરવાના રહેશે
સરકારે ખેતી બેંકમાં લોન લેનાર ખેડૂતોને માટે મોટો નિર્ણય લીધો છે. ખેતી બેંકમાં લોન જેટલી બાકી હોય તેના 25 ટકા જ ભરવાના રહેશે. બાકીની લોન માફ કરવામાં આવી છે, તેમ નવસારીના સાંસદ અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ખેતી બેંકમાં જેમની લોન બાકી હોય તેમને 25 ટકા રકમ ભરવાની યોજનાને મંજૂરી મળી છે. મંજૂરી મળતા 50 હાજર ખેડૂતોને ફાયદો થશે.

આ પણ વાંચો:રાજકોટ મહાપાલિકાનું રૂ.2335 કરોડનું બજેટ, વાહન વેરામાં 15 કરોડનો વધારો

આ પણ વાંચો:ભાજપને હટાવીને બંગાળની ખાડીમાં ફેંકવાની જરૂર છે, જાણો કોણે આપ્યું આ નિવેદન

આ પણ વાંચો:સાઇકલ ચલાવીને સંસદ પહોંચ્યા મનસુખ માંડવિયા, આરોગ્ય મંત્રીની સાદગી જોઈને સુરક્ષાકર્મીઓ પણ આશ્ચર્યચકિત