Not Set/ #બેટી_બચાવ?? : 9 અને 7 વર્ષની દિકરી સાથે દુષ્કર્મ થતા મા એ બંંને સહિત પુત્રને પણ મારી કરી આત્મહત્યા

#બેટી_બચાવ??ની ગુલબાંગો વચ્ચે રોજને રોજ કોઇને કોઇ કિસ્સો સામે આવે છે આત્મા સુધાને અંદરથી હચમચાવી દેતો હોય છે. અને આ કિસ્સો પણ તમારા રુંવાટા ઉભા કરી દેશે તે વાત ચોક્કસ છે. ક્યારે એકમાં પોતની ફૂલ જેવી બેેં બેં દિકરીની હત્યા કરવા મજબૂર બની હશે અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી હશે તે વિચારવા યોગ્ય વાત […]

Top Stories India
Suicide #બેટી_બચાવ?? : 9 અને 7 વર્ષની દિકરી સાથે દુષ્કર્મ થતા મા એ બંંને સહિત પુત્રને પણ મારી કરી આત્મહત્યા

#બેટી_બચાવ??ની ગુલબાંગો વચ્ચે રોજને રોજ કોઇને કોઇ કિસ્સો સામે આવે છે આત્મા સુધાને અંદરથી હચમચાવી દેતો હોય છે. અને આ કિસ્સો પણ તમારા રુંવાટા ઉભા કરી દેશે તે વાત ચોક્કસ છે. ક્યારે એકમાં પોતની ફૂલ જેવી બેેં બેં દિકરીની હત્યા કરવા મજબૂર બની હશે અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી હશે તે વિચારવા યોગ્ય વાત છે. આ વાત ફક્ત મહારાષ્ટ્ર કે તેના કોઇ પ્રાંતની નથી પરંતુ દેશનાં ધર ઘર અને પ્રાંત-પ્રાંતની છે, જ્યાં આવી અનેક મા આવા કિસ્સાથી સહમીને બેસી પણ રહે છે.

rape #બેટી_બચાવ?? : 9 અને 7 વર્ષની દિકરી સાથે દુષ્કર્મ થતા મા એ બંંને સહિત પુત્રને પણ મારી કરી આત્મહત્યા

વાત કે ઘટના કોઇ પ્રાંતની નહીં પરંતુ દેશભરની છે

વાત કરવામા આવે તે કાલે મહારાષ્ટ્રનાં પિંપરી-ચિંચવાડમાં અતિ ક્રુર અને ધ્રૃણાસ્પદ ઘટના સામે આવી છે.  ઘટના પિંપરી-ચિંચવાડનાં નૂર મહોલ્લાની છે. ગઈકાલે એક મહિલાએ પોતાની બે પુત્રી અને એક પુત્રની હત્યા કર્યા બાદ, પોતે પણ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસને સ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ મળી ન હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી  હતી અને આજે આ મામલે દિલ દહેલાવતી હકીકતો પોલીસ સામે આવી છે.

rape #બેટી_બચાવ?? : 9 અને 7 વર્ષની દિકરી સાથે દુષ્કર્મ થતા મા એ બંંને સહિત પુત્રને પણ મારી કરી આત્મહત્યા

મા કેવી મજબૂર હશે, બે દિકરી-એક દિકરાને મારી કરી આત્મહત્યા

પોલીસ દ્વારા તમામ ચારેય મૃતકોનાં પોસ્ટમોર્ટમ કરાવવામા આવ્યા હતા, તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી ખ્યાલ આવ્યો છે કે બે માસુમ બાળકીઓ કે જેમાથી એક 9 અને બીજી માત્ર 7 વર્ષની જ હતી. બંને દિકરી સાથે દુષ્કર્મ ગુજારવામા આવ્યું હતું. દુષ્કર્મ થતા મા એ બંંનેને મારી નાખી અને પોતે પણ આત્મહત્યા કરવાની હોય, પુત્રનું કોણ તેવું લેખી સગી મા એ બંને પુત્રી સાથે પુત્રને પણ મારી આત્મહત્યા કરી લીધી છે.

Suicide.jpg1 #બેટી_બચાવ?? : 9 અને 7 વર્ષની દિકરી સાથે દુષ્કર્મ થતા મા એ બંંને સહિત પુત્રને પણ મારી કરી આત્મહત્યા

પોલીસ દ્વારા આ મામલે એક નરપીસાચની ધરપક્ડ કરવામા આવી છે. પરંતુ પ્રશ્ન તો તે જ છે…..હવે તો #બેટી_બચાવ??

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.