Not Set/ વલસાડ : બે માસુમ બાળકીને અડપલા કરતાં શખ્સને લોકોએ ધમાર્યો

વલસાડના રામવાડી વિસ્તારમાં બે માસુમ બાળકી સાથે અડપલા કરતો યુવક ઝડપાયો હતો. ધ્રૃણાસ્પદ  ઘટનાની જાણ થતાની સાથે જ મોટી સંખ્યામાં વિસ્તારનાં લોકો એકત્રિત થઇ ગયા હતા અને નરાધમને ઢોર માર મારીને પોલીસ હવાલે કર્યો હતો. નરાધમે બાળકીઓ સાથે શારિરીક અડપલા કરતા પોલીસે યુવકની સરભરા કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. હાલ જ્યારે આવે કિસ્સા રોજબરોજ […]

Top Stories Gujarat Others
201804192119169555 Headmaster arrested for molesting minor girl students SECVPF વલસાડ : બે માસુમ બાળકીને અડપલા કરતાં શખ્સને લોકોએ ધમાર્યો

વલસાડના રામવાડી વિસ્તારમાં બે માસુમ બાળકી સાથે અડપલા કરતો યુવક ઝડપાયો હતો. ધ્રૃણાસ્પદ  ઘટનાની જાણ થતાની સાથે જ મોટી સંખ્યામાં વિસ્તારનાં લોકો એકત્રિત થઇ ગયા હતા અને નરાધમને ઢોર માર મારીને પોલીસ હવાલે કર્યો હતો. નરાધમે બાળકીઓ સાથે શારિરીક અડપલા કરતા પોલીસે યુવકની સરભરા કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. હાલ જ્યારે આવે કિસ્સા રોજબરોજ સામે આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર એનો એજ સવાલ ઉઠી રહ્યો છે કે આવું ક્યાં સુધી? અને જો અવું જ રહેશે તે કાલે શું શું થાય તે પણ કલ્પી શકાય છે. 

mantavya 321 1 વલસાડ : બે માસુમ બાળકીને અડપલા કરતાં શખ્સને લોકોએ ધમાર્યો
file photo

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.