Bhavnagar News : ભાવનગરના તળાજાના ગઢુલા ગામે ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેને લઈને મોક્ષ ધામની દીવાલનું કામ અટકાવવામાં આવ્યું હતું. ગ્રામજનોએ દીવાલના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મુક્યો છે. જેને લઈને ગામ લોકો દ્વારા દીવાલનું કામ અટકાવવામાં આવ્યું હતું.
ભ્રષ્ટાચારના આરોપ સાથે ગામના લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઇને કામ અટકાવ્યું હતું.બીજીતરફ કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
આ પણ વાંચો:અમદાવાદના ઉદ્યોગપતિને 56.52 લાખ રૂ. નુકસાન, ડિજિટલ એરેસ્ટ કરીને નકલી પોલીસ કેવી રીતે લુંટ્યો….
આ પણ વાંચો:સુરતમાં યુવાનને ડિજિટલ એરેસ્ટ કરનારા સાઇબર માફિયાને મદદરૂપ થનારાની ધરપકડ
આ પણ વાંચો:સુરતમાં ડિજિટલ એરેસ્ટનો મોટો કેસ : સીનીયર સિટીઝન પાસેથી રૂ.1,15,50,000 પડાવ્યા
