Not Set/ કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો વિરોધ કરાયો, મહિલા પ્રમુખ અને કાર્યકરોની અટકાયત

ભાવનગર, ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર આપેલા નિવેદનને લઇને કરવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો  હાજર રહ્યા હતા અને જીતુ વાઘાણી સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવે તેવી માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભાવનગરના મહિલા કોંગ્રેસ પ્રમુખ તેમજ મહિલા કાર્યકરો […]

Gujarat Others Videos
mantavya 556 કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો વિરોધ કરાયો, મહિલા પ્રમુખ અને કાર્યકરોની અટકાયત

ભાવનગર,

ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર આપેલા નિવેદનને લઇને કરવામાં આવ્યો હતો.

જ્યાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો  હાજર રહ્યા હતા અને જીતુ વાઘાણી સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવે તેવી માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરના મહિલા કોંગ્રેસ પ્રમુખ તેમજ મહિલા કાર્યકરો જીતુ વાઘાણીના પત્નિનું સન્માન કરવા માટે તેમના ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન પોલીસે મહિલા પ્રમુખ અને કાર્યકરોની અટકાયત કરી હતી.