Bhuj News : ભુજમાં બે યુવકોની ડ્રગ્સ સાથે પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી હેરોઈન કબજે કર્યું હતું. SOG પોલીસે શેખપીર નજીકથી આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં બલેનો કારમાંથી માદક પદાર્થ મળી આવ્યો હતો.
જેમાં SOG પોલીસે 5.50 લાખનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે ડ્રગ્સ સાથે કુલ 8.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ કેસમાં ભુજના શિવરાજ સુરેશ ગઢવીની ધરપકડ કરી છે. તે સિવાય લીંબડીના શક્તિસિંહ ઝાલાની પણ અટકાયત કરવામાં આવી છે.
એટલું જ નહી કારમાંથી ડ્રગ્સ સાથે દારૂની બોટલ પણ મળી આવી છે. આ અંગે SOGએ ગુનો નોંધી આરોપીઓને પધ્ધર પોલીસને સોંપ્યા છે.
આ પણ વાંચો:રાજકોટમાં યોજાયું સહકાર સંમેલન, અમિત શાહે સહકારી ક્ષેત્રને વધુ મજબૂત કરવા અપીલ કરી
આ પણ વાંચો:રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું સહકારી મહાસંમેલન, ખેડૂતોનું શક્તિ પ્રદર્શન
આ પણ વાંચો:રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું સહકારી મહાસંમેલન, ખેડૂતોનું શક્તિ પ્રદર્શન
