Not Set/ બિગબોસ ૧૧: ઢીંચાક પૂજા પડી પ્રેમમાં

બિગબોસ હાઉસ માં વાઈલ્ડ કાર્ડથી એન્ટ્રી કરનાર પૂજાના આવવાથી લોકો થોડા હેરાન થઈ ગયાં હતાં. જેના પર હીના ખાને એવી રીતે રીએક્ટ કર્યું કે તો સોશિયલ મીડિયામાં ટ્રોલ થવા લાગી હતી. સોમવારના એપિસોડમાં પૂજાએ શિલ્પા અને હીના ખાને કહ્યું કે, લવ તેને પસંદ કરે છે. તે પછી પૂજા એ આગળ કહ્યું કે, હવે તે પણ […]

Uncategorized
dhinchak pooja akash બિગબોસ ૧૧: ઢીંચાક પૂજા પડી પ્રેમમાં

બિગબોસ હાઉસ માં વાઈલ્ડ કાર્ડથી એન્ટ્રી કરનાર પૂજાના આવવાથી લોકો થોડા હેરાન થઈ ગયાં હતાં. જેના પર હીના ખાને એવી રીતે રીએક્ટ કર્યું કે તો સોશિયલ મીડિયામાં ટ્રોલ થવા લાગી હતી.

images 29 બિગબોસ ૧૧: ઢીંચાક પૂજા પડી પ્રેમમાં

સોમવારના એપિસોડમાં પૂજાએ શિલ્પા અને હીના ખાને કહ્યું કે, લવ તેને પસંદ કરે છે. તે પછી પૂજા એ આગળ કહ્યું કે, હવે તે પણ લવને પ્રેમ કરવાં લાગી છે. આ વાતની જન થતા પ્રીયાંશે આ વાતને ઘરમાં બધાને જઈને કહી દીધું હતું. , ઢીંચાક પૂજા, શિલ્પા, હિતેન, બીનાફ્શા, બંદગી, બિગબોસના ઘરમાંથી નોમીનેટ થયા છે,